તું નથી પાસે, તો પણ લાગે આસપાસ, વસે તુ મહી. સ્વાસ.
નથી તારો સહવાસ તો પણ દિલ માં છે તારી સુવાસ
શુ કહુ તારા વિનાની જીંદગી,
ઘાયલ છે આ દીલ ને ઘણી બદનામ છે આ જીંદગી,
તારી અસર થી હસતી થયી આ જીદગી, ના હોય તો તુ, તુ જ કહે કેમ રહશે મુજ હસ્તી?
લાગે નહી દીલ આ બેશુમાર વસ્તી માં કેમ કે દિલ મા તારી જ છે વસ્તી
ગુચવાતી અટવાતી તારા પ્રેમ મા આ જીંદગી ,
ઘટતી નથી ને ઓર વધતી જાય છે તારા પ્રેમ ની માત્રા ઓ જીંદગી,
પુછે છે સહુ? કોણ છે. મારી જીન્દગી,
હુ શુ કહુ ? કોને કહું ? તુ જ કહે ઓ જીન્દગી
મનાવી મન ને કહુ સહુ ને આ મારી અંગત છે આ વાત,
જીવવા દો મને મારી આ મનગમતી જીન્દગી.
ના કોઇ આશા ના કોઇ અપેક્ષા તારી ઓ જીન્દગી.
દિલ પુછે છે પ્રશ્ન કેમ છે તુ આવી કેમ જીન્દગી ?.
વિતી રહે પળ વહી રહ્યો છે સમય તારા વિના કેમ જીવાશે આ જીન્દગી.
"રાજ" ના દિલ મા તુ વસે, સ્વાસ મા તુ શ્વસે, સાથ તારો જચે. ઓ જીન્દગી.
રાજ ની રચના
૧૫:૦૦
૦૨/૦૪/ ૧૦
રાજ ની રચના
02 April, 2010
24 March, 2010
તારા વગર
કેમ જીવવુ તારા વગર
કેમ રેહવું તારા વગર
સુના લાગે ઉત્સવો તારા વગર
સુંદર શેહર પણ મૃતપાય લાગે તારા વગર
તું જ કહે જીવન નાં મધ્ય માં કેમ જીરવવો આ વિયોગ તો આ બડબડતો તાપ તારા વગર .
ચોમાસા ની દિલ માં નથી પોહચતી ઠંડક આંખમાં આવે છે આંસુ નો વરસાદ જયારે લાગે કુદરત પણ રોવે છે તારા વગર
ચાંદની ની શીતળતા માં રાત્રી લાગે ભેકાર તારા વગર
સપનાઓ અનેક સજાવ્યા હતા મે કેમ પુરા થશે તારા વગર
રાજ ના દિલ નાં સમધૂર સંગીત નાં તાલ પણ હવે તૂટે રહયા છે તારા વગર
લખવી હતી પ્રિય તારા વિષે ગઝલ પણ હવે તો લખાય છે વિશાદ ને વિયોગ તારા વગર
કહે છે સવાર પડે ને જોવે સપના તો પડે સાચા, આશા થી જોયા છે સપના કે કાશ !તને
પણ સમજાય કે તું નહિ રહી શકે મારા વગર
રાજ ની રચના
૫:૦૦ સાંજે
૨૪/૦૩/૨૦૧૦
લાઈવ ગુજરાતી નેટવર્ક
http://worldofpoems.ning.com/
ઓર્કુટ કોમ્યુનીટી
http://www.orkut.co.in/Main#Community?cmm=56547950
મારો બ્લોગ
http://raj0702.blogspot.com/

21 March, 2010
ચાલ સુધારીએ જીવન આપણે.
જગાડી નવી આશાઓથી જીવનને અને સજાવીએ જીવન આપણે
શું પામ્યા કે નથી પામ્યા નો અફ્સોસ ના કર્યી કદી આપણે.
ચાલ સંતોષ જીવનથી વિતાવી આપણે
અફસોસ ની બદ્લીએ પ્રેમ ના ભાવ મા આપણે
પોતાના કહ્યા અને ને ઘાવ પણ ઘણા ખાધા આપણે
ચાલ હવે, એક બીજામાં મા તન્મય થયી મલ્હમ લગાવી આપણે
join our live gujarati network
http://worldofpoems.ning.com/
join our orkut community
http://www.orkut.co.in/Main#Community?cmm=56547950
છલ,કપટ, ઝગડાઓ, વિશ્વાસઘાતો થી દુર એક પ્રેમ ની દુનિયા વસાવી આપણે.
ચાલ, વિશ્વાસ થકી એક બીજાના સ્વાસ મા વસી જઈ આપણે.
ચાલ, જીવન ની ગમે તે મોસમ મા સદાબહાર રહીએ આપણે.
ઘણી વેહચી દુખ અને દિલાસા ની ભાષા આપણે.
ચાલ, હવે કરીએ સુખ અને હાસ્ય ની ભાષા આપણે.
લાગણી ના તન્તુ ના તાંતણાઓ ને કરી એટલા મજ્બુત આપણે,
કે આંખ ના આસું ને પણ લાગે વસવું નીરર્થક મહી આંખ મા આપણી
ચાલ, કરી દીલ થી કરીએ પ્રભુ મહી પ્રાર્થના આપણે.
સુખ, શાન્તી ને સમ્રુધી થી જીવન વહે આપણુ.
રાજ ને કહે છે દિલ ને દિલ ની વાત નિશા મા પણ પ્રકાશ ના દર્શન થાય અને સુર્ય ના કિરણો મા મોતી
ઓના હિર નો સ્પર્શ થાય હમેશા એવુ જીવન જીવી આપણે.
ચાલ, એવું જીવન જીવી આપણે.
રાજ ની રચના
૧૧:૨૫ સવારે
૨૧/૦૩/૨૦૧૦

14 March, 2010
તમને ગમે તે.........
તમને ગમે તે.........
જીવન ના ૨ પેહલુ હોય છે અંધકાર ને પ્રકાશ તમે એક પેહલુ રજુ કર્યુ હુ બિજુ રજુ કરવાની કોશિશ કરુ છુ.
અમારે અમાસ હતી
પુનમના અજવાળા બને આવ્યા તમે
પછી કેમ અમને અમાસ ગમે.
અમારા જીવન ની આથમતી સંધ્યા હતી,
ઉગતી ઉષા બની આવ્યા તમે,
પછી, કેમ આથમતી સંધ્યા ગમે.
અમે રડતી ઢીંગલી હતા,
તમને બની ને આવ્યા હોઠો પરનુ સ્મિત
પછી કેમ અમને રડતી ઢીંગલી જેવી ઝિન્દગી ગમે.
બોલવા માં અમે સબન્ધો ને ના યાદ કર્યા
મૌન રહે ને તમે અમને પ્રિત ની રીતશીખવાડી ,
પછી કેમ અમને બોલવુ ગમે.
પારકા ને તમે પોતન કર્યા કરિય
અમે ના સમજી સક્યા તમારો આ તર્ક.
એટલેજ તમને ગમે તેઅમને ગમે.
ના પુછ સમજ હવે અમને શુ ગમે અમને તુ ગમે.
join me at live gujarati network
કવિતા ની દુનિયા-એક લાઈવ ગુજરાતી નેટવર્ક
join me at orkut community at
http://www.orkut.co.in/Main#Community?cmm=56547950
રાજ ની રચના
૮:૦૦ રાત્રે
૧૪/૦૩/૨૦૧૦

01 March, 2010
ફરિયાદ બનશે ફરી યાદ
આપણુ જીવન એટલે શુ ફકત એક હલતુ ચાલતુ મશીન ના, જીવન ન ઘણા રંગ સુખ, દુખ, હસી, ખુશીઅને આવા જાત જાત ના રંગોથી ઘડાય છે માનવ. આમ તો , કેહવુ ને અમલ કરવો તેમા બહુ ફેર છે પરન્તુ જે તેનો અમલ કરે શકે છે તેજ તો કેહવાય છે મહામાનવ તો કાવ્ય દ્રારા આજ વાત કેહવાની કોશિશ કરી છે. દુખ મા માનવી એ પામર બની ફરિયદ ન કરવી જોય પરન્તુ શુ શુ કરવું જોય.
જીવન ને જીવવાની એક નવી શરુઆત કર
કર એવુ કે ન કરવી પડે ફરિયાદ પણ તને કરે ફરી યાદ
રાખી મોટુ મન કરવી પડે નજર અંદાઝ ફરિયાદ,
હૈયા ને ખોલી એક વાર તો વાત કર નહિ રહે કોઇ ફરિયાદ.
read whole poem on my blog
http://raj0702.blogspot.com/
join live gujarati network
http://worldofpoems.ning.com/
join orkut community
http://www.orkut.co.in/Main#Community?cmm=56547950
સહન શકતી ની દેવી છે નારી મનનાં દદૅ એક વાર સમજાવ તુ નહિ રહે કોઇ ફરિયાદ
પોતાનાની દુનિયા મા ખુદના હસવાનો આભાસ કર તુ નહિ રહે કોઇ ફરિયાદ
વધુતોવધુતો દરિયા મા પણ શિતળતા હોય છે તે હૈયા ને સમજાવ તુ નહિ રહે કોઇ ફરિયાદ
સમજ હવે "રાજ" કહે સમજ્દારી ની વાત નહિ રહે કોઇ દર્દ નહિ રહે કોઇ ફરિયાદ
જીવન બનશે ગણેશજી ના આશીર્વાદ નુ રુપ હવે કોઇ ની નહિ રહે ફરિયાદ બધા કરશે તને ફરી ફરી યાદ
રાજ ની રચના
૧/૩/૨૦૧૦
૧૪:૨૦ બપોરે

12 January, 2010
તડપ અને તરસ
મિત્રો, જીવન નાં થોડા પેહલું રજુ કરવાનો એક પ્રયાસ કર્યો છે.
પ્રથમ ભવિષ્ય તરફ ગતિ કરતી નઝર, ભૂતકાળ માં ડોકિયું કરવાની ટેવ અને અંત માં વર્તમાન ની વાત જેમાં નીરસતા ની સાથ ભવિષ્ય ના તરફ ગતિ ના પણ સંકેત આપે છે.
Our network કવિતા ની દુનિયા - એક લાઈવ ગુજરાતી નેટવર્ક
Our Orkut Community :-કવિતા ની દુનિયા
બસ, તરસ પ્રેમ ના એક બુંદ છે.
બુંદ બુંદ કરી સાગર છલકાય છે.
પણ અમારી તરસ હજુ કયા છીપાઈ છે.
તડપ ની આગ માં પણ પ્રેમ ના વરસાદ ની રાહ જોવાઈ છે
બસ તરસ પ્રેમ ના એક બુંદ ની હતી
ભર્યો હતો સાગર આખો પણ અમારે જરૂર એક બુંદ ની હતી.
તરસ ક્યારે તડપ બની ગઈ તેને અમને ખબર ના હતી.
તડપ તો હવે અમારી ઝીંદગી ની દાસ્તાં બની ગઈ હતી.
હવે રહી નથી તડપ માં સૂર્ય ના પ્રકાશ જેવી ગરમી નથી રહી ચંદ્ર જેવી શીતળતા.
બસ રહી ગયી તડપ અને તરસ અધૂરી એની છે દિલ માં એક વિહવળતા.
કાવ્ય ના શબ્દો માં રસ ની છે નીરસતા અને નિશા માં લાગે છે ભીતર ની ભેકારતા
છતા રાજ ની રચના રચાઈ છે, થશે શબ્દો ની અસર કદી દિલ માં એમ વિચારી દિલ ની વાત કેહવાઈ છે અમસ્તા.
રાજ ની રચના
રાત્રે ૨:00
૧૩/૦૧/૨૦૧0

24 December, 2009
અભિલાષા
login to our live gujarati network :http://worldofpoems.ning.com
login to our orkut community: http://www.orkut.co.in/Main#Community?cmm=56547950
login to our orkut community: http://www.orkut.co.in/Main#Community?cmm=56547950
અભિલાષા
ખબર નથી મને દુનિયાની જ્યાર થી દિલ ની નઝરોથી તમોને જોયા છે.
ખબર નથી કઈ દિશામાં જવાનું જ્યારથી દરેક દિશામાં તમોને જોયા છે.
ખબર નથી કઈ દિશામાં જવાનું જ્યારથી દરેક દિશામાં તમોને જોયા છે.
હર ધબકાર થી ઝખું છું, મહેચ્છાને મારે મળવું છું.
ભલે ઉનાળો બળબળતો હોય છતા હુ વરસાદ ને ઝંખુ છુ.
હશે અદભૂત અનુભૂતિ આ આનંદ ની તેના સપના હું અત્યાર થી ચિતરું છું.
બંધ આંખે તમોને એકટીસ નિહારું છું.
ખુલી આંખ તો ખબર પડી આ સ્વપ્નું હતું મારું પછી ખુદ અભિલાષાની પરિસીમા હું જ બનાવું છું.
ખુલી આંખ તો ખબર પડી આ સ્વપ્નું હતું મારું પછી ખુદ અભિલાષાની પરિસીમા હું જ બનાવું છું.
સ્વપ્ના ની મીઠી યાદો સંજોગી હોઠો થી હસી ની આંખો ની ભીનાશ ને હું ટાળુ છુ.
ફરી, કરી બંધ આંખો બસ ફરી હું તમને નિહાળું છું એકટીસ નિહારું છું.
ફરી, કરી બંધ આંખો બસ ફરી હું તમને નિહાળું છું એકટીસ નિહારું છું.
રાજ ની રચના
૨૦:૦૦ રાત્રે
૨૪/૧૨/2009
૨૪/૧૨/2009
રાજ - તમારો મિત્ર
Subscribe to:
Posts (Atom)