Posts

Showing posts from 2009

અભિલાષા

login to  our live gujarati network :http://worldofpoems.ning.com login to our orkut community: http://www.orkut.co.in/Main#Community?cmm=56547950                                 અભિલાષા                ખબર નથી મને દુનિયાની જ્યાર થી દિલ ની નઝરોથી તમોને જોયા છે. ખબર નથી કઈ દિશામાં  જવાનું  જ્યારથી દરેક દિશામાં  તમોને જોયા છે. હર ધબકાર થી ઝખું છું, મહેચ્છાને મારે મળવું છું. ભલે  ઉનાળો   બળબળતો  હોય છતા હુ વરસાદ ને ઝંખુ છુ. હશે અદભૂત અનુભૂતિ આ આનંદ ની તેના  સપના હું અત્યાર થી  ચિતરું  છું. બંધ આંખે તમોને એકટીસ નિહારું છું. ખુલી આંખ તો ખબર પડી આ સ્વપ્નું હતું મારું  પછી ખુદ   અભિલાષાની પરિસીમા હું જ  બનાવું છું. સ્વપ્ના ની મીઠી યાદો સંજોગી હોઠો થી હસી ની આંખો  ની ભીનાશ  ને હું ટાળુ છુ.  ફરી,  કરી  બંધ આંખો  બસ  ફરી  હું તમને નિહાળું છું એકટીસ નિહારું છું. રાજ ની રચના ૨૦:૦૦ રાત્રે ૨૪/૧૨/2009 રાજ  - તમારો મિત્ર    

દર્દ નો અહેસાસ

દરેક ની અંદર જીવતો હોય છે પોતાના દર્દ નો અહેસાસ પરન્તુ વ્યસ્ત જીન્દગી માં નથી પોતાના નું દર્દ જોવાનો અહેસાસ એક વાર કરી જુવો પોતાના ના દર્દ નો અહેસાસ ઉર માં રેહશે ઉમન્ગ મન રેહ્શે પ્રસન્ન નહી થાય દુર હડસેલાયા અહેસાસ રાજ કહે છે સહુ ને અન્તર થી એક વાત સુખ આપશો તો મળશે અનેક ગણુ સુખ જરુર થાશે હમેશા મીઠો અહેસાસ રાજ ની રચના ૧૮:૧૫ સાંજે ૨૧/૧૨/૦૯

આવો ના બદલતા શબ્દો ના બદલાવી અર્થ

ગમ ને જીવન માં પીવા પડે છે. દીલ ના દર્દ ને દીલ માં રાખવા પડે છે. જીવન માં વ્યથાઓ નો કોઇ અતં નથી છતાં પણ વ્યવહાર મા હસવું પડે છે. શબ્દો જ નથી બદલાતા, સમય સાથે બદલાતા શબ્દો સાથે દદૅ માં વધ-ઘટ થાય છે. ક્યારેક તલવાર ની ધાર જેવા શબ્દો તો ક્યારેક ખુદ ને આશ્વસન ન શબ્દો સરી પડે છે. આખંમા પાણી સાથ પણ ખુદા પાસે દુવા ની વાત સરી પડે છે. સાચી છે વાત ગમ દૂર કરી શકાય એવી કોઇ દવા નથી પણ સમય સાથે જીવન માં સમાધાન કરવુ પડે છે. અનુભવે સમજાય છે"રાજ" ને સુખી થવાની ચાવી મન માને કે ના માને ના ગમતા રસ્તે ચાલવું પડે છે. સુર્ય ના ધગધગતા તાપ માં પણ નિશા ની શિતળતા ની આશા રાખવી પડે છે. રાજ ની રચના ૨૩:૪૫ રાત્રે ૧૩/૧૨/૦૯

તુ મને ગમી ગઈ

નેટ મા મુલાકાત થયી. પછી વાત થઈ. લાગ્યુ જાણે જીવન ભર ની સંગાથ થઈ.ને તુ મને ગમી ગઈ. શું હતો તારા શબ્દ નો જાદુ. કે આ દિલને તુ અસર કરી ગઈ. ન રહ્યો ચેન, ન રહ્યો કરાર. ને તુ મને ગમી ગઈ. મન માં હતી તને મળવાની તીવ્ર આતુરતા. જાણે પાનખરને વસંતના ઓરતા. પૂછ્યું મળવાનું તને તો તું હસી ને વાત ટાળી ગઈ. ને તુ મને ગમી ગઈ. કોયલ જેવો મીઠો ટહુકો તારો. મારા નામનો સાદ તારો. શુ મીઠો અવાજ તારો, તુ મને બેહોશ કરી ગઈ. ને તુ મને ગમી ગઈ. તને મળવુ જરુરી છે. હૃદયમાં પ્રેમનું આખું ઝરણું છે. કાશ, તને મળી અને દીલ માં ઈચ્છાઓ નાં વમળ ઉઠે અને આ દિલ બોલી ઉઠે પહેલી નજરમાં - તુ મને ગમી ગઈ. રાજ ની રચના ૧૮:૧૫ સાંજે   ૧૨/૧૧/૦૯

છટકબારી

ચિત્રગુપ્તની જેમ લોકોના ચોપડા તૌયાર ના કર જો ખોટું લખિયું તો દુખ તને જ થશે અને જો ખોટ હશે તો તો પણ દુખ તો તને જ થશે . ના કદીયે જોઈ વાંક કોનો હશે. બસ, કર્મ કરીએ સારા. માનવી થયી માનવતા નિભાવી તો કદાચ ચિત્રગુપ્ત પણ ક્યાંક છટકબારી રાખે હશે. રાજ ની રચના ૧/૧૧/૦૯ રાત્રે ૯:૩૦ વાગે

મારી પેહચાન તમારી મુસ્કાન

ડુબતા ને  હું તારું છું  કિનારે કિનારે  હું ચાલુ છું , શાંત નદીઓના જળ  ને માણુ    છું  ઉછાંછળા ઝરણા ને હું શાંત પાડું છું. સમય  સાથે પલટાતા દોસ્તોને  સમય ની સમજણ પર  છોડું છું. નથી કોઈ દુશ્મન  આ દુનિયા માં  પરંતુ લગભગ  મિત્રો છે  સ્વાર્થ ના તે સમજણ  હું કેળવું છું. કરવી છે દોસ્તી એવી કે, દોસ્ત હું  મળું  અને તારી  નઝર માંથી સ્નેહ વરસે વર્ષો વર્ષ   , આપુ  હું શું તને , વચન તો વેહવાર છે નથી પડતું  કયારે  પણ આભ નથી બતલાતા સંસ્કાર. એ દોસ્ત વચન આપી ને નહિ વચન જીવી જવા માં મિત્રતા ની સાન છે. મને  ચોક્કસ  ખાતરી છે મિત્ર  તમે  હમેશા મુશ્કુરાતા  રેહશો. આ જ તો રાજ ની  મિત્રતા ની પેહચાન છે. રાજ ની રચના ૨૦:30 ૧/૧૧/09

તમે હતા તેવા જ રેહજો

સંજોગ ભલે હોય ખરાબ, ભલે નાજુક મન મા વેદના થાય. વેદના તો જશે ભુલાય જયારે સંજોગ ફરશે તમે હતા તેવા જ રેહજો ફુલો તો માર સહી આપે છે ખુશ્બુ તમે પથ્થરના ન થજો . તમે હતા તેવા જ રેહજો સહી લેજો વેદનાઓ ના ખરાબ સમય ને, શહનશીલતાની ને મુર્તિ થજો. તમે હતા તેવા જ રેહજો જુઠો નયનો ન વરસાદ ને કેમ રખો છો યાદ, ક્યારેક કોઇ ની ાઆંખ ના મોતી ને યાદ કરી લેજો. તમે હતા તેવા જ રેહજો

જાણતો નથી હુ કૌન છુ

જાણતો નથી હુ કૌન છુ છતાં સ્વને જાણવાનો પ્રય્ત્ન કરુ છુ કવિ નથી છતાં કવીતા લખુ છુ રંગ નથી જીવન માં છતાં જીવન ના દરેક રંગ ને સ્પર્શુ છુ. ખબર નથી જીવન માં સુખ છે કે દુખ પણ આંખ ના અમુલ્ય મોતી તને અને તને જ અર્પુ છુ. તરસ નથી છતાં પ્રેમ ની ભીનાશ માટે તરસુ છુ. મર્હમ નથી ફકત ઘાવ છે છતા ચાંદની જેવી શીતળતા ને કલ્પુ છુ. જીવન રુપી કાવ્ય માં નિશા છે પણ સુર્ય જેવી જગમગતી સવાર ઝંખુ છુ. આ કોઇ ગીત નથી સંગીત નથી છે જીવન ની છે આ વાત છતાં જીવન માણું છુ. રાજ ની રચના ૨૦/૦૯/૨૦૦૯ રાત્રે ૧:૨૦

શબ્દની વાત

મિત્રો આ વાત છે આપણે આપણી જિન્દગી માં રોજ બોલતા શબ્દ ઉપર, જો શબ્દ ઉપર ધ્યાન અપાયું હોત તો મહભારત ની રચના ના થાત. અમને ના સમજાયું તમે શુ બોલી ગયા. શબ્દ ના ગુલામ કેમ થયા? આ તો દિલાસા ની વાત છે નથી તમારો મન નો થાક ઉતર્યો નથી હળવાફુલ થયા. નહિ મળે કશું શબ્દ ના ગુલામ થઈ ને 'રાજ' કહે છે.જીવન નુ ગુઢ રહ્સ્ય સમજો ને બોલેલા શબ્દ કરતા ન બોલી ને શબ્દ નો મર્મ સમજાવો ને. બનશે શબ્દ તમારા ગુલામ મન નો થાક પણ ઉતરશે, હળવાફુલ થશો, પછી દુનિયા કહશે તમે તો ગુલામ બનાવી ગયા. ન બોલેલા શબ્દ નો મર્મ થી ભલે વહે આંખમાંથી અનમોલ રત્નો, પણ સર્જન થશેએક મોઘેરો સંબધ અને બધા કહશે વાહ, તમે તો જીવન ને સ્વર્ગ બનાવી ગયા. રાજ ની રચના ૧૮:૪૫ સાંજે ૧૫/૦૯/૨૦૦૯

આપ

આપ જો દુનિયા સ્વર્ગ છે તો ધરતી પર પરી છો આપ, જો દુનિયા મ સંગીત છે સાજ છો આપ, નયન ના કામણ થકી દીલ ના તાર ઝણઝણાવો છો આપ, લો આજ કહુ છુ મન ના મીત છો આપ, સુર્ય પ્રથમ કિરણને શરમાવો છો આપ, મારી દુનિયા નુ નવચૈતન્ય છો આપ, પક્ષીઓના ટહુકો હોય કે ઝાઝંર નો રણકાર છો આપ, લો આજ કહુ છુ દીલ માં ઉતરેલ તસ્વીર છો આપ મારે મન સુંદરતાની કલ્પના છો આપ, ખિલતા ગુલાબ ની કડી છો આપ, વરસાદ ની ભીની ખુશ્બુ છો આપ, લો આજ કહુ છુ સુદંરતા નુ પ્રતિક છો આપ આથમતી સાંજ ના રંગો મા છો આપ, કવિએ બનાવેલ કવિતા ની પ્રેરણા છો આપ, ચાંદ ની ચાંદની છો આપ લો આજ કહુ છુ મારી તો જિન્દગી છો આપ ઇશ્વરનુ બહુમુલ્ય સર્જન છો આપ, બાળકની નિદોર્ષતા નુ પ્રતિક છો આપ, જલ ની બુજાવે પ્યાસ એવું જકાશ હાસ્ય છો આપ, લો આજ કહુ છુ આ મોહક અદાઓથી દિલ મારુ ઘાયલ કરો છો ાઆપ ચંદ્ર ને શિતળતા નુ પ્રતીક છો આપ, મારા દીલ ના દરિયે વહેતુ સમુદ્ર નુ મોજુ છો આપ મોજા ના અપાર પ્રેમની અનુભુતિ છો આપ , લો આજ કહુ છુ દીલ પર કરો છો "રાજ" આપ, રાજ ની રચના રાત્રે ૧:૦૦ ૧૨/૦૯/૦૯

આજ નો માણસ

મિત્રો આજે માનવ જીવન નું જે રીતે અવમુલ્યન થયી રહિયુ છે. તેનું તેનુ. દર્દ કેહવા ની કોશિશ કરી છે આ રચના થકી. આજ નો માણસ આજ માણસ થઈ ભુલ્યો માણસાઈ. સીધા રસ્તા છોડી ટુંકા રસ્તાની કેડીએ જાય. સફ્ળતાની ગુમાનમાં કરે અવડા કામ પછી ભગવાનના થામ જાય. સંબન્ધો ને પ્રેમ ભુલ્યો, છોડી માણસાઈ. ફાસ્ટ ફૂડ ખાઈ અને શરીર ને બનાવે રોગો ની ખાઈ. ગળથુંથી માં ટી.વી. અને મોબાઈલ પછી કયાંથી રહે સાદાઈ. સન્સ્ક્રુતિ ધોવાણ થાય, ધર્મ ની ફકત વાતો થાય પછી ક્યાં થી ધર્મ ના મર્મ સમજાય. વિચાર આધુનિક થયા સંસ્કાર આધુનિક થયા પછી કેમ ના દંડાય. રાજ ની રચના ૬/૯/૦૯ ૧૨:૪૫ બપોરે Tags:

જીન્દગી

દગાઓ થી ભલે ને ભરેલુ હોયે જીવન તાળીઓ ભલે ને વગાડતી આ દુનીયા પણ દગો કોઇ નો સગો નથી પુછો છો શુ કામ જીન્દગીને કે શું છે જીન્દગી જીન્દાદીલી થી જેવી જાણી એ જીન્દગી સપના જોવુ એ નથી દુનીયા. સપના પુરા કરવા એ જ જીન્દગી ખુશી પણ હશે અને ઉદાસી પણ, દરેક પળ હસી શકે એની જ સાથ્ક છે આ જીન્દગી મળશે ઘણા બધા ખુશીમા, પણ દુખ મા સાથ નીભાવે એણે જ જીવી છે આ જીન્દગી મનમા ભરેલી નફરત ભુલી પ્રેમ થી જેવી એણે જ જીવી છે આ જીન્દગી પ્રેમ ક્યારે કરાતો નથી આવો પ્રેમ ને એહસાસ બનાવી જીવી આ જીન્દગી પ્રેમના વિયોગની ને વ્યથા તો નિશા માં લાગતા અંધકાર જેવી છે ચાલો માણીએ ચાંદની ઠડક માં રચેલ કાવ્ય, માણી શકો તો જ લાગશે સુંદર આ જીન્દગી “રાજ” કહે છે દીલ ની ચાલો પ્રેમ ની આપી પાંખ,ગુલાબ ની સુગંધ અને મેહકાવીએ આ જીન્દગી રાજ ની રચના ૩/૦૮/૦૯ રાત્રે ૧૧:૦૦ કલાકે

પ્રતિબિંબ

અરીસામાં તે જોયુ તારુ પ્રતિબિંબ જોયુ, મારો ચહેરો કેમ ના દેખાયો તને. કાચ તૂટેલા હશે ચાલશે પણ દિલ તુટે એનુ શુ? જ્યારે દેખાશે મારો ચહેરો નહિ હોય આંખોનો ભ્રમ વિખરાયેલા સ્વપ્ન પુરા કરવા ન પ્રણ લીધા છે અમે, પ્રયત્ન કરશુ જયાં સુધી નહીં થાય પુરા તે, "રાજ" એટલે જ કહે કાચ ભલે તુટે કોઇના દિલ ના તોડાય આ જ મિત્રતા ની શીખ છે. હવે જોવો અરીસામાં તમારો ચહેરો દેખાશે તમને તમારો ચહેરો પણ એ કાચ ન અરીસા માં દેખાતુ પ્રતિબિંબ આ મિત્રતા ગૌરવ થી ઝડહડતુ હશે, તમારો જ ચહેરો રાજ ની રચના ૩/૦૯/૨૦૦૯ સાંજે ૫:૦૦

મારું મૃત્યુ...!!

Image
મારું મૃત્યુ...!! ************ ગરમ રોટલી શેકતી, નરમ આંગળી મારી.... પડેલી છે ઠંડી ફર્શ પર નિર્જીવ આંગળી મારી.... સફેદ મોગરાની વેણીનો નાગણ્ કાળો ચોટ્લો મારો... પડેલો છે ઠંડી ફર્શ પર જાણે આખરી ઓશિકું મારુ..... ચમકતી દમકતી આંખો નાં એ તારાઓ મારા.... ઢળેલા છે ઠંડા ગાલ પર આખરી આરામ માં..... ઘંટડી વગાડતું અને ખિલખિલતું હાસ્ય મારુ... પડેલું છે ઠંડા ઉદાસ વાતાવરણ માં પડઘાતું તારી યાદોમાં આખરી મારું.... અન્તિમ ક્ષણો થિજેલા બરફ જેવી અસહ્ય ..... થોડી ક્ષણો પછી થશે પિગળતી ઓગળતી..... અસ્તિત્વ હતું ના હતું થશે... મૃત્યુમ કેવું પરમ સત્ય આપે છે ગોઝરું..!! તારા ને મારા નજરો ના તારથી ધબકતું ઉર મારૂં..., કોઇની નજર લાગીને હવે તારા ઉર માં જ છે મારું...!! **બ્રિન્દા** મારા પ્રિય નાનીજીના મૃત્યુ પર મે આ લખી છે.. મારા નાનીમા..દાદીમા અને મારા નાનીજી સાસું,, ત્રણેય મારા "રોલ મોડેલ" હતા,,, તેઓ મારા હ્રદયમા હમેશાં જિવન્ત રહેલા છે.....** Posted by Brinda Mankad at 4:27 AM 2 comments: Raj- Your Friend said... જયારે ગરમ રોટલી શેકાય ,યાદ આ

ક્ષણ

નહી છોડું કોઇ પ્રયત્ન અને આયાસ બસ માગી માગી ને માગી એક હસેલી ક્ષ્રણ ને તે પણ યાદ મા નથી મંજુર મને તારી આ ખ્વાઈશ વષો સુધી તને હસાવતી રહેશે હર ક્ષણ પાછી ક્યા જરુર છે યાદ ની એક ક્ષણની ક્ષણ ક્ષણ હસાવતી જીન્દગી હોયે પછી ગમ કેમ ન ભુલાય પન ન ભુલજે ગમ ને પ્રેરણા બનાવજે તો જ આખા વિશ્ર્વના ગમ તને રડાવશે, હક ક્યારે મલતો નથી એતો ફરજ નો પર્યાય છે. નિભવશો જો માનવતા ને ફરજ સમજી તો નવો સંબધો બન્ધાશે. કર્યો હશે તો પ્રય્ત્ન જો કોઇ ને રડતા હસાવવાનો, નવું જીંવન આપવાનો સુખ થી હસાવતી ક્ષણ ક્ષણ સાથે આત્મસન્તોષ પણ મલશે. રાજ ની રચના ૨૧/૮/૦૯ સાંજે ૫:૩૦

પ્રેમની ભાષા

પ્રેમ એતો ભાવના ની ભાષા છે. શરત હોય તો એ પ્રેમ ના હોય. કોઇ ચાહે છે કોઈને એ વાત પ્રેરણાદાયક છે. જો આમ જ બધા ચાહે બધા ની દુનિયા મા વેર ના હોયે અને દોસ્તો દુનિયા મા સ્નેહના સામ્રાજય નો સુરજ સોદો ઝળહળ તો હોય. દૂર ભલે હોયે આકાશ ને ધરા મિલન ભલે ન હોયે. પણ વિચારો મિત્રો પૃથ્વી પર કુણુ કુણુ ઘાસ પથરાય છે ત્યારે જ જયારે આકાશ માથી સ્નેહ ને ધાર રુપે રીમઝીમ વરસાદ વરસે છે. નથી કહીં ખાનગી આ વાત બધા તો જણે છે આ તો પ્રેમની ભાષા છે બસ સમજે સહુ આ વાત ને આ કલયુગ મા ને વસે સ્નેહ નુ સામ્રાજય એવુ સપનુ "રાજ" નુ સપનુ છે રાજ ની રચના ૪:૩૦ બપોરે ૨૧/૮/૨૦૦૯

નહિ વાગે

શબ્દોની ધાર બહુ ધારદાર હોયે છે. ને એકલતા માર જોરદાર હોયે છે. મુખથી જો એવુ કહેવાય કે જે દિલ પર અસર જોરદાર લગે તો , તેમને ફરિયાદ નહી તમને ફરી યાદ કરવાની તલપ જાગે છે. જો માંગણી ને પણ તેમના સપના પરિવર્તીત કરી તો, તેમને ધેલછા નહી આપણા સપના પુરા થશે નો આભાસ લાગે છે. જીવવા માટે ધ્યેય માગશો તો હતાશા જ મડશે જીવવા માટે ધ્યેય કેડવશો તો દુનિયા ના દરેક સુ:ખ, શાન્તી અને સમ્રુધી અહસાસ લાગે છે. "રાજ" ને સાચી છે આ વાત જીવન બદતર નહિ પ્રેમ લગાશે. રાજ ની રચના ૦૧:૨૦ રાત્રે ૧૧/૦૮/૨૦૦૯

જિન્દગી એક પરીક્ષ્રા

જિન્દગી એક પરીક્ષ્રા જ છે ખુદ પોતે જ પ્રશ્ર્નોમાં ઉલઝાયા વગર પરીક્ષ્રા પાસ કરવાની છે. મન ને ક્યારેક વધારે આત્મવિશ્ર્વાસ હોયે છે. નિશ્ર્વાસ સાથે શ્ર્વાસ ભળી ગયા. જે લાગે છે સાથ આપી રહયા તે અમને. તે એકાંત માં મુકતા નથી તમને, જે પામવા નીકળ્યા છે તમને, ગુમાવી ને પણ મેળવી જશે તમને રાજ ની રચના ૦૧:૦૦ રાત્રે ૧૧/૦૮/૨૦૦૯

જીવન-કવિતા

છોડ બધી વ્યથા ને વ્યથા ને કથા ના કર ભુલી જ દર્દ જોડે દોસ્તી કરવા નું દર્દ દુર થી સલામ કર ફુલ જોડે ને ફુલ જેવુ મહેકવું એજ તો જિન્દગી છે. જગતમાં સુંદર છોડ તો છે જ પરન્તુ તારે મિત્રતા પણ આ જગત મા સુંદર છોડ જ છે. કવિતા ક્યારે પણ પૂરી થતી નથી પણ જીવન તુ કવિતા બનાવ ભૂલ ની વાત ના કર ભલે હકીકત ચીતરી તે કાગળમાં, ધ્યાન થી જો ચિત્રેલી હકીકત પણ મડશે ાઅનેરી ખુશી બજારમાં મળતી ખુશી થી જીવન અધુરુ લાગશે. તો કર પ્રયાસ કવિતાને પૂરી કરવા નો જીવન મિઠુ-મધુરુ લાગશે. કદાચ જે વાત તારુ મન ના વિચારી શકયુ, તે વાત આજે તને "રાજ" કહી રહિયો છે. રાજ ની રચના ૧૨:૪૫ રાત્રે ૧૧/૦૮/૨૦૦૯ http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=56547950 http://worldofpoems.ning.com/
શરુઆત સમ્બન્ધો ની કરી જો, પૂણૅવિરામ તો નહિ જ આવે. વચ્ચે અધુરા વાકય આવી શકે છે, ને અલ્પવિરામ મુકીને જાય છે પણ એજ તો સમ્બન્ધો ની મિઠાશ છે. ખોટુ લાગે જ કેમ? પશ્ર્ન ચિન્હ મુકવા પડે છે કેમ? બને જો આવુ તો સમજુ હુ મારા સમ્બન્ધો ક્યાક કચાશ છે. તમે થયા ગયા હવે મૌન,તમે મુકયા હવે ઉદગાર ચિન્હ ! પરન્તું અમારી મિત્રતા મૌન ને પણ સમજે છે. જો કંઇ રહી જતુ હોય બે શબ્દ વચ્ચેની જગ્યામાં તો અમને પુરતા ાઆવડે છે. તમે તમે બનીને રહો એમાં જ જિન્દગી ની મિઠાશ છે. રાજ ની રચના રાત્રે ૧૨:૨૫ ૧૧/૦૮/૨૦૦૯
મારો બ્લોગ http://raj0702.blogspot.com/ અને મારી કોમ્યુનીટી http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=56547950 નદીના છલકતા નીરમા પવિત્રતા ક્યા રહી પણ અમે વહાવી લાગણીઓ જેમ ની તેમ. પેલો ધીર ગંભીર સાગર પણ હવે તો રુદ્રતા ધારણ કરે છે અમારી સમર્પણ ભાવના જેમ ની તેમ. સમય સાથે કલકલ કરતા ઝરણા સુકાય ગયા પણ અમે છલકાવીયે ઉર્મિઓ જેમ ની તેમ. મઘમઘતા પેલા ફુલો પણ કરમાય જશે આમારો અમર પ્રેમ ની સુવાસ છે જેમ ની તેમ. સમય ભલે હોય કઠીન તો પણ તારા સ્વપ્નો સજાવીશુ જેમ ની તેમ. નિશા મા દરેક કાવ્ય ની સ્નેહ થી લખી હૃદય ઝણઝણાવી છીએ જેમ ની તેમ. તુ કબુલે કે ના કબુલે આજે પણ તારા દીલ પર છે "રાજ" ની યાદ છે જેમ ની તેમ. રાજ ની રચના ૧૨:૧૫ રાત્રે ૧૨/૦૬/૦૯

પ્રેમ-પત્ર

મારો બ્લોગ http://raj0702.blogspot.com/ અને મારી કોમ્યુનીટી http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=56547950 પ્રેમ-પત્ર પ્રિયે તારા નામ પાછ્ળ આજ મારુ નામ લખું, છુ ભલે સાવ કોરો છે કાગળ છતા પ્રેમ ની ભાવના લખું છુ ખબર અંતર શુ કામ પૂછું તારા તુ તો દીલમા વસે છે મારા એટલે જ દીલ ની વાત લખું છુ અશ્રુઓ થી હમેશા દુર રહે ચેહરો તારો તને ગમે એવા સમાચાર લખું છુ. સ્થિતિ શુભ હોયે કે નહિ છતાં હમેશા શુભ- મંગળ લખુ છુ. ફુલોનો તો માર નથી લાગીયો પણ કાંટા ઝરુર ખુપી ગયા છે તો પણ હમેશ તને ફૂલ લખું છુ. અનિશ્ચિત છે આ દુનિયામા બધુ, છતાં તું મળશે એવી આશા લખું છુ. અજીબ છે દિલો-દિમાગ ને હાલત, બસ હરેક પળ દિલો-દિમાગ તારો ચેહરો લખું છુ. સમય જો આપે કહીં તો તારી ખુશી માગુ હમેશા હમેશા દરેક નિશા મા કાવ્ય બનાવી તને લખુ છુ. બસ એજ લી.- તુ જ કહે શુ લખું રાજ - તમારો મિત્ર રાજ ની રાચના ૨૧:૦૦ ૦૩/૦૬/૦૯
હશે જો તારુ લખાણ દીલ થી મઝાલ છે આંખ ની કે ન ભીંજાય મઝાલ છે સ્મિત ની કે હોઠો પર ના ફરકે દોષ તો કર્મ ને આધિન છે કલમ થી સજાવ મને આપણા સ્વપ્ન ને સમજાવ મને હોઠ ન બીડ ને શબ્દો ને ના ગુંગળાવ કાગળ અને કલમની સાહીથી પ્રેમ ને અમર બનાવ ન લખ લખાણ હવે,જીવન ને ચીતર કાગળ પર,સમજણ પણ પડી જશે હવે, વાંચવાને રસ નહી સમજણ બનવ હવે,પછી જો જીવવા મા કેવી મઝા આવશે જીવન ને લાગણી ના પ્રવાહ થી ભરીયુ ઘર બનાવ તુ રાજ ની રચના ૩૦/૧૨/૦૯રાત્રે ૧:૦૦

તારા સપના મારી યાદ

મારો બ્લોગ http://raj0702.blogspot.com/ અને મારી કોમ્યુનીટી http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=56547950 બેઠા બેઠા વીચારમા પડ્યો વીચાર મારો ખોટો પડ્યો ઝુરતો રહીયો તારા પ્રેમ મા પ્રેમ કદાચ મારો ઓછો પડ્યો સપના સજાવીયા હતા તરે સંગ જીવવાના સપના મા પણ હુ ખોટો પડ્યો દરેક ખુશી ના રંગ ભરવા હતા તારી જીદંગી મા પણ કદાચ રંગ ઓછો પડ્યો સબ્દો ને કાવ્ય બનાવ્યા તુજ કાજે પણ કાવ્યા ને કદાચ ભાવ ઓછો પડ્યો નિશા ના અંધકાર પછી પ્રકાશ હોય છે પણ હુ તો એ નિશા ની યાદ મા રડી પડ્યો રાજ - તમારો મિત્ર રાજ ની રચના ૧૧:૫૫ રાત્રે ૨૫/૦૫/૦૯

આજ

દીલમા જે દર્દ છે કહી દે તુ આજ, ચુપ છે કેમ, ગુમસુમ છે કેમ, છુપાવ નહિ કહી દે તુ આજ, દીલમા તસ્વીર છે તેને શબ્દોમાં ઉતારી નાખ તુ આજ, આંખો મા છે જે આસું તેને વહાવી નાખ તુ આજ, આંખો બંધ કરી ને જો તુ, તે દુર છે તો પણ કેટલા લાગે છે તે નજદીક આજ, તારી હરેક યાદ મા હરેક સ્વાશ વસે છે તે આજ, પ્રેમ તો બધા કરે છે પરતુ પ્રેમ ને સમજ તુ આજ, "રાજ" કહે છે એક વાત આજ, તુજ મારી ઝીદગી નુ ગીત છે તુજ કાવ્ય તુજ જ પ્રીત છે તુ જ નિશા મા છુપાઈલ પ્રકાશ ની સુનહરી સવાર નુ પ્રથમ કિરન તુ હવે તો સમજ આ વાત આજ. રાજ - તમારો મિત્ર ૧૭/૦૫/૨૦૦૯ બપોરે ૧૨:૨૫
એક ખડખડ વહેતુ ઝરણુ એટલે કવીતા ની આપણી દુનિયા જેમ લાગણી છે, પ્રેમ છે, સમજણ છે, ને મીત્રતા ની ભાવના પણ છે તો આવો મીત્રો સજાવી આ આપણી દુનિયા. જેમા લાગણી ઓના સ્પદંન થી ભીજવશું પ્રેમ થી આપીશુ સમજણ ને શિખામણ ને વસાવીશુ.મિત્રતા ની દુનિયા. વિશાળ દુનિયા મા ચાલો ાઆપણે પણ બનાવી એક નાનકડી દુનિયા.

હવે, નહિ રહે અછત

હવે, નહિ રહે અછત લખવુ હોયે તે આજ લખ શબ્દની ભલે રહી અછત મન ની વાત લખ દીલ ની વાત લખ કહેલા શબ્દ તો સહુ સમજે ના સમજાય એવી સમજ ની વાત લખ કલમ ની જરૂર નથી ચેહરા ના હાવભાવ થી વાત લખ જો પ્રેમ સાચો હશે તો નહિ રહે શબ્દની અછત ભાર મનનો નહિ રહે નહિ રહે મારી અછત પાંપણો વાટે વહી જવા દે જળ ને ખુશી ની નહિ રહે અછત સમજાય તો સમજ "રાજ" ની વાત નદી નુ શુ કામ છે સુખ નો દરિયો બની જશે જીદંગી નહી રહે કોઇ અછત રાજ ને રચના ૧૪:૧૫ બપોરે ૦૭/૦૫/૨૦૦૯

દરેક પળ

સમ્બંધ ના હિસાબ મા વહી જશે દરેક પળ. ખુશીથી જીવી જુવો દરેક પળ વીતી જશે પછી પસ્તાશો તો પણ નહી મડે દરેક પળ રાજ કહે છે દીલ ને વાત સમ્બંધો મા વીસ્વાસ ને બનાવી સ્વાસ જીવો દરેક પળ તમારા ગણી દરેક ને જીવન મા ખુશી ભરી દો દરેક પળ મૃત્યુ વખતે પ્રેમ નો હિસાબ જરુર મળશે જો કોઇ એ જીવન ભર ના ચુકવ્યો હોય હિસાબ તો અફ્સોસ ન કરશો આસું થી ચુક્વશે હિસાબ દરેક પળ જીવન જો આવુ જીવશો તો મૃત્યુના મોલ ને કિમત વધી જ્શે દરેક પળ રાજ ની રચના ૦૨/૦૫/૨૦૦૯ રાત્રે ૧૦:૧૫

ક્યાં છે.

ખુશી તો મળી પ્રેરણા ક્યાં છે. જીવન તો મળયુ જીદગી ક્યાં છે. આશા તો છે પુર્નતા ક્યાં છે. દિલ રડે છે કારણ દીલ્દાર ક્યાં છે. શબ્દો થી વાક્ય લખાય પણ પણ દીલ મા ઊતરે એ કાવ્ય ક્યાં છે. "રાજ" શોધે છે નિશા માં ખુશનસીબી નો સુરજ પણ સુર્ય ક્યાં છે. રાજ ની રચના ૯:૫૫ રાત્રે ૨૩/૦૪/૨૦૦૯

જીવન

જીવન મા બસ ખુશી વેચવાની ઇચ્છા હતી. જે મડ્યુ તે બસ થોકર મારી ચાલ્યુ ગયું આમ તો હુ ઝીદગી વીશે બહુ જાણતો નથી પરન્તુ અનુભવુ છુ કે જેમ જીવન જીવવા માટે જોયે છે સ્વાસ તેટલો જ જરુરી છે જીવન જીવવા માટે વીસ્વાસ. બધા ને જોયે છે વીસ્વાસ.રાખવો નથી સબન્ધો મા વીસ્વાસ.પરંતુ આ દુનિયા વિશે હુ શુ કહુ જયારે સાચા દીલ નીભવીયો સમ્બન્ધ કોઇ ને સ્વાથી કેમ કહુ લોકો જીવન ના સામન્ય નિયમ પણ ભુલી જાય છે જીવન એક વેપાર છે તમે કહી આપશો તો ચોક્ક્સ શ્રધ્ધા રુપિ નફો મળશે. અને જો લમ્બા ગાળા સમ્બન્ધો મા રોકાણ કરશો તો ચોક્સ પ્રેમ,વીસ્વાસ રુપિ બમણો નફો મળશે. "રાજ" જીવે છે આશા થી કોઇ તો સમ્બન્ધો મા સમજશે. રાજ ની રચના ૧૨:૪૫ બપોરે ૦૬/૦૪/૨૦૦૮

પ્રેમ

પ્રેમ તો છે અનુભુતી ની ચીઝ આખોં મ દર્સન થાય એવી છે ચીઝ પ્રેમ તો છે અમાપ પ્રેમ ના વજન ના ન હોય કોઇ માપ. ફરી ઝરુર મળીશું તમને જ મળીશું અચાનક જ મળીશું આમ પણ ધારી ત્યારે ક્યા મળાય છે ઉતાવડ ન કર મળ્યાં જ છીએ તો પેહલા જણી લઈયે, આજે નહી તો કાલે મળીશું જો દીલ મડીયા હશે તો છુટ્ટા નહિ જ પડીએ કા તો એક બિજા મા ખોવાઈ જાશુ નહી તો એક બિજા ની યાદ મા ખોવાઈ જાશુ. "રાજ" ની રચના ૧૮:૧૫ ૨૭/૩/૨૦૦૯

અજનબી

દીવસે નરી આંખે અમે આભમાં તારા ગણીયે છીએ, કારણ કે સપના જોઈ પણ અમે ખુશ તો છીએ, સુરજ નો તાપ તો હવે દઝાડે છે. બાકી આજે પણ નીશામાં પરકાશ્ના દર્શન થાય છે કાવ્ય ને ગણ્ગણ્વુ મને ગમે છે. કારણ કે સપના પણ કયારેક સાચા પડી શકે છે. "રાજ" ને ખુદ નો પરીચય તો છે પણ દુનીયા થી અમે અજનબી બની ગયા છેં. રાજ ની રચના ૧૯:૩૫ ૧૮/૩/૨૦૦૯

વહેમ ન કરો પ્રેમ પર વીશ્વાસ રાખો

તમે અમને જીવન તો ગણી જોવો ભાર નહી લાગે. તમારો થાક તો જરા વેહ્ચી જોવો જીવન થાક નહી લાગે. ક્ષણો યાદો ને સપના માં તો સજાવી જોવો ક્ષણો મ્રુત્પાયી નહી લાગે. ેકસોટી પાર ઉતરાવો સમ્બન્ધોને કોઇ સફાઇ નહી માગે. શ્્વાસ મા વીશ્વાસ ભેળવી જોવો ભાર નહી લાગે. વીચારો નથી બોદલા સમય જવા દો કુદરત ની ઠપાટ નહી લાગે. ુ"રાજ" કહે આ વાત પ્રેમ પર ન રાખો વહેમ કુદરત વહેમ નહી લાગે. "રાજ" ની રચના ૨૦:૦૫ ૧૮/૩/૦૯

ઋતુ ની વાત

ચોમાસના વાદળ તો વરસી ને અટકી જાય છે, આંખને તો વાદળ તો અટકતા જ નથી. ઉનાળાના તાપ સેહ્વાઈ જાય છે, પણ દીલ નો ઉકડાટ સેહવાતો જ નથી શીયાળાની ઠંડી તો સહન થાય છે , પણ જીવન બરફ જેવુ છે, તો પણ દીલ ને ઠંડક પોહચતી જ નથી. "રાજ" ને રચના ૨૦:૫૦ ૧૮/૩/૦૯

ઓળખ

ખજાનો તો કોઇ વીસાત નથી તમારી ચાહના કોઈ માત નથી, સુષિટી મા તમારા થી કોઇ સુંદર નથી એક બ ે જીન્દ્ગી ની આ વાત નથી અધીકાર ની આ વાત નથી તમારા થકી અમારી ઓળખ છે "રાજ" ની ના સમજાય એવી આ વાત નથી. રાજ ની રચના ૧૫/૦૩/૨૦૦૯ ૨૧:૦૭ રત્રે

તને નહી સમજાય આ સંબંધ

સંબંધ મારે નીભાવવો છે તારો તે નથી જીવન ની જરુરીયાત કેે નથી લાચારી. તને નહી સમજાય આ તો છે દીલ ની વાત સંબંધ મારે નીભાવવો છે તારો તે નથી જીવન ની રસમ કે પછી નથી ટેવ તને નહી સમજાય આ તો છે મોહ ની વાત સંબંધ બાંધીને સંબંધ બગાડે છે બધા, ચાહવાનો દુનીયાસામે દેખાડો કરે છે બધા, અમે કયાં બધા મા આવી છી. સમજ હવે તો સમજ આ તો છે પ્રેમ ની છે વાત મોતી પામી ને પણ ઓળખતા ના આવડે તો કેવો સમ્બન્ધ કેવી વાત પણ ાઅમે તો ઝવેરી છી અમારી ના કર વાત છીછરા પાણી ન કર વાત., સંબંધના ઊંડાણનાં તો હોય છે અમાપ આ છે "રાજ" ના દીલ ની વાત. "રાજ ની રચના" ૮:૨૨ મીનીટ ૧૩/૦૩/૨૦૦૯

સમ્બન્ધો

સવાર્થ માટે સહુ સગા થાય છે. સમ્બન્ધો ના નામે દગા થાય છે. કયાં નીભાવે છે આજે દોસ્તી કોઇ. દોસ્તો પણ સાવ બેવફા થાયે છે. કરે જે સકલ્પ સાથે રેહવાનો. એજ જલદી જુદા થાય છે. બની ન આવે છ ેઇન્સાન ખુદા. ેઅહીં આવીને કયાં કોઇ ખુદા થાય છે. ઘણા યુગો થી રામ ગયા ને. રામ ના નામે જ રાવણ બધા થાય છે. કરી નથી વફા દોસ્તો એ કદી વર્સો થી. ને કહે છે આજ તો વફા છે. આ જ ઇન્સાફ છે પ્ભુ તારો. કે અહીં ગુનેગારો ને નહી. 'નીર્દોશ' ને સજા થયે છે. લ્યો અમારા પ્રેમ

સંબંધ ની વાત

ફુલ કેરા સ્પર્શથી પણ દીલ હવે ગભરાય છે, એના રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે, કેટલો નજીક હતો આ દુરનો સંબંધ પણ, હું રડું છું એકલો એ ત્યારે એ સમ્જાય છે. કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો, એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નીભાવી જાય છે. આ વિરહની રાત છેતારીખનું પાનું નથી, કોઇ તો સમજાવે એને દીલ ના સમ્બન્ધો ના પણ નામ બદલાય છે. સમ્બન્ધો કોઇ કોમ્પુટ્રની મેમરી નથી કે જીવનમાં સમ્બન્ધો ડીલીટ થાય એક સમ્બન્ધ નો અંત "રાજ" ને જીવતા મરણ તરફ લઈ જાય છે. જીવન તો ચાલે છે પણ લાશ જેવુ જીવન જીવાય છે. અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે. એક પ્રણાલીકા નીભાવું છું, લખું છું હું ગઝલો કારણ કે કાનમાં કાવ્ય નુ ગુન્જન થાય છે. બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે. "રાજ" ને એકલા રહેવાની આદત થઈ ગઈ.... "રાજ " ની રચના ૧૧:૪૫ રાત્રે

પ્રેમ એટલે શું?

પ્રેમ એટલે શું? આંખ થી આંખ કહે વાત અને સમજી જાય આંખ એ પ્રેમ બીજુ શું? દીલ ની અનકહી વાત સમજી જાય દીલ એ પ્રેમ બીજુ શું? સવાસ થી પણ વધારે મુકે વીસ્વાસ એ પ્રેમ બીજુ શું? લાગણી ભરીયો સાથ જીવનભર હાથો માં હાથ એ પ્રેમ બીજુ શું? જીવનભર નીભાવે સાથ એ પ્રેમ બીજુ શું? સ્નેહ નો પરીયાય એ પ્રેમ બીજુ શું? પ્રેમ એટલે પ્રીતી બીજુ શું? પ્રીતી એટલે પ્રીત બીજુ શું? "રાજ" ની બહુ જ સાદી છે આ વાત. બીજુ શું? રાજ ની રચના ૧૦:૨૦ રાતરે ૦૯/૦૩/૨૦૦૯

ઝીદગી નું સત્ય

સત્ય એક કલ્પના છે, અસત્ય ની આ દુનીયા છે. ખુદા એક શબ્દ છે .ખુદા મા કયાં કોઇ સમજે છે. નરક-સ્વર્ગ અહીં જ છે. ઝીદગી એક સજા પણ છે અને મજા પણ છે. મોક્ષ તો એક ઈછા છે.અપ્સરા એક પરીકથા છે. સુરમાં દર્દ છેે, વીસ્વાસ માં પણ ઘાત છે. કયામતમાં કર્મ ને આધીન ઈન્સાફ છે. એમા દયા પણ છે ્ ક્રૂરતા પણ છે. રોગ તો બધા મટે છે. પીડાવું એ તો પાપ ની સઝા છે. "રાજ" કહે કેવી કયામત ને કેવી વાત કર્મ કર જો,તારી સાથે મા-બાપ ના આસીરવાદ પણ છે. રાજ ની રચના ૬/૦૩/૨૦૦૮ ૧૧:૫૫ રાત્રે

very beautiful

How do I Get through one night without you If I had to live without you What kind of life would that be? Oh I, I need you in my arms Need you to hold Your my world my heart my soul If you ever leave you would take away everything good in my Life. And tell me now How do I live without you I want to know How do I breathe without you If you ever go How do I ever, ever survive? How do I How do I Oh how do I live?. Without you There'd be no sun in my sky There would be no love in my life There would be no world left for me And I I don't know what I would do I'd be lost if I lost you If you ever leave me you would take away everything real in My life And tell me now How do I live without you I want to know How do I breathe without you If you ever go How do I ever, ever survive? How do I How do I Oh how do I live without u????? i love you!!!!!!!!!!!!!!!!!!!!

પાગલ…

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ… આભમાં જોને કેટલાં વાદળ… એટલો પાગલ… ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલને તારું નામ દીધું છે. ભમરા તને ગુંજયા કરે: ગુંજવાનું મેં કામ દીધું છે. જળને તારું નામ દઈ ઢંઢોળી દેતો. ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો. નદી તારા નામની વહે: એ જ નદીનું જળ પીધું છે. આપણા પ્રેમની, સુખની દુ:ખની વાત કરું છું શબ્દો આગળ. પૂછતી નહીં કેટલો પાગલ… -સુરેશ દલાલ

આશા

જીવન છે તો આશા છે આશા છે તો જીવન છે હારી ને પણ જીવન તો જીતવાનુ જ છે જીત તમારુ કીસ્મત છે જીત જ તમારુ નશીબ છે. સમય પણ જાય થાકી, હાંફી જો કરાવી દે તુ ઝાંસી ની રાની ની ઝાંખી. "રાજ" ને છે મન મા વીસ્વાસ જીત તો તમારી થવાની જ છે. રાજ ની રચના ૧૧:૫૯ કલાકે રાત્રે ૨૫/૧૨/૦૯

મારી પેહચાન તુ

Dedicated to my ________________ મંઝીલ છે મુકામ છે તે હમસફર તુ સ્વાસ છે વીસ્વાશ છે તે હમસફર તુ જીવું છું જીંદગી છે તે હમસફર તુ મારી ઓળખાણ છે મારી પેહચાન છે તે હમસફર તુ તને કેમ ખબર નથી હમસફર હુ જ છુ તુ રાજ ની રચના ૨૪/૦૨/૨૦૦૯ ૧ ૧: ૨૫ કલાકે રાત્રે

દીલ ને દીલ વાત

એકલા કંયા છો તમે તમારા દીલ ને કેમ ભુલો છોે, વીચારો તો છો તમે ઈ સાંભળી ને બહુ સારું લાગે છે. સપના મા પણ જૂઓ તો સત્ય સમજાસે કે જીવન મા કોઇ તમારો આધાર બનવા માગે છે. જરા ફરી જૂઓ સપના તો સમજાસે કે કોઇ તેમનુ દીલ તમારે નામ કરવા માગે છે. કોઇ તમારા સપના સન્જોગી તલવાર ની ે ધાર ને બુઢી કરવા માગે છે. અમને દરીયો બની સાગર ને સમાવતા આવડે છે. અમને તો ઝીદગી બની ઝીદગી ન મોડ ને મોડતા આવડે છે. કેહવા ની કયાં ઝરુર છે કહીં, દીલ ને દીલ અનકહી વાત ને સમજત ાેઆવડે છે. આ વચન છે "રાજ"નું અમને તમારી આંખોમા સપના ભરતા આવડે છે. એકવાર દીલ તો લાગડી જૂઓ પછી ખબર પડશે તને કે "રાજ" ને તો દીલ મા વસાવી તને દુનીયા બનાવતા પણ આવડે છે. રાજ ની રચના ૨૪/૦૨/૨૦૦૯ ૦૯:૪૫ કલાકે રાત્રેે

સત્ય ની સમજ

તુ સમજ દોસ્ત શુ છે સત્ય એ જ જેના થી બીજા ની ઝીદંગી મા બહાર આવે ાએ સત્ય દોસ્તી મીસાલ બને એ સત્ય પ્રેમ મ સુગ્ધ ફેલાવે એ સત્ય દુ:ખી ની આંખો મ ાઆશુ લુછાય એ સત્ય. સમ્બન્ધો ઝીંદગી ભર નીભ ાવી એ સત્ય. આગ્ર્હ નહી પણ છતાં સમજ મા વાઆવી જાયે એ જ છે સત્ય. રાજ ની રચના ૨૪/૦૨/૨૦૦૯ ૧૦:૫૦ કલાકે રાત્રે

શું સમજે ? કોને સમજાવે ? ગૂંચવાતો, ગૂંચવાતો જાતો..

હોઠ ભલે સજ્જડ બીડેલા, મનમાં ચાલ્યા કરતી વાતો... નાનપણમાં જ્યારે કેમેસ્ટ્રી ભણતા ત્યારે સમીકરણો ગોખીને પેપરમાં લખી લેવાથી પૂરા માર્ક્સ મળતા. શિક્ષકો પણ એવું જ સમજાવે કે આ ‘રોકડા માર્ક્સ’ મેળવવાનો સહેલો રસ્તો છે. જેમ મોટા થતા ગયા એમ સમજાયું કે ગોખેલાં સમીકરણ કોઈ કામમાં આવતાં નથી. પેપરમાં મળેલા રોકડા માર્ક્સ જિંદગીના પેપર લખવા બેસીએ ત્યારે વધવાને બદલે ઘટતા જાય છે. બહુ નવાઈની વાત છે કે આ પરિસ્થિતિ માત્ર લગ્ન કે પ્રેમસંબંધો પૂરતી મર્યાદિત નથી રહી. જિંદગીના મોટા ભાગના સંબંધો ધીમે ધીમે વધુ ને વધુ જટિલ-કોમ્પલેક્સ થતા જાય છે. માણસમાત્ર પરિસ્થિતિ સાથે અનુકૂળ થવાને બદલે પ્રતિકૂળ થવા લાગ્યો છે અને એની જ સાથે પ્રતિકૂળ થવા લાગી છે એની જિંદગી. આપણે સંબંધોની દુનિયામાં જીવીએ છીએ. માતાપિતા, ભાઈ-બહેન, મિત્ર, મામા-મામી, કાક-કાકી... પ્રેમિકા, પત્ની... કંઈ કેટલાય નામ સાથેના અને નામ વગરના વારસામાં મળેલા અને આપણે શોધેલા સંબંધોથી આપણું પોતાનું અસ્તિત્વ રચાતું હોય છે. દરેક વખતે દરેક સંબંધ ક્યાંક પહોંચવા માટે નીકળે છે. દરેક સંબંધને કોઈ એક ર્સ્ટાિંટગ પોઈન્ટ (ડીપાર્ચર) અને એક મંઝિલ (અરાઈવલ) હોય છે. કેટલાક સંબ

શબ્દ

શબ્દનું મહત્વ સમજ તુ, શબ્દ તો અનમોલ છે. જીતુ હુ કે તુ જીત તને અર્પન છે. તારી ખુશીમા જ મારી તો જીત છે. અધાંરા મા તો બધા કહે શબ્દ ખુલ્લેઆમ કેહ્વા ની મહ્તા ાઔર છે. સમય તોઆપ આંખ ના દરીયા ને હુ મારી અંદર ભરી લઈશ. હોઠ પર "રામ" હસે મારા તો જ તુ મારા જીવન માં ાઆશીવાદ બનીને આવી હઈશ. ઝીંદગી છે બહુ ટુંકી આમ તુ વીતાવ માં કોઇ ને તારી તસ્વીર દીલ મા વસાવતા અટકાવ માં ઝેર તો તે પણ પેધા અને મે પણ દુનીયા ને દુખમયી બનાવ માં આ અજ` છે "રાજ" ની દોસ્ત "રાજ" ના પ્યાર પર શક તો જતાવ માં ઝેર ભલે તે પીધું પણ "રાજ" ન પ્રેમ નેા આસ્વાદ તો માણી જો બસ, એક જ અજ` છે એક વાર આ તુટ્તા "રાજ" ને તો બચાવી જો. રાજ ની રચના ૨૩/૦૨/૨૦૦૯ ૬:૨૦ મીનીટે

આવડે છે.

દુરી ને નઝ્દીકીયા મા ફેરવતા અમને આવડે છે. યાદ ને પણ સચ્ચાઈ બનવાતા અમને આવડે છે. યાદ પણ ફરીયાદ ના બની જાયી એ તમને સમજવતા આવડે છે. તમે પાસે ન હો તો આ દીલ ને મૌત માગતા પણ આવડે છે. અહેસાસ તો છે તમારો પણ તેને આદત મા તબદીલ કરતા અમને આવડે છે. જો કરસો ભરોસો એક વાર તો અમને દુનીયા જીતતા આવડે છે. રાજ ની રચના ૨૩/૦૨/૨૦૦૯ ૫:૧૦ મીનેટે સાંજે

યાદ

મારો પ્રથમ પ્રયાસ યાદો મા યાદ છે કેવી સવાર છે કે યાદો મા હુ ગુમ છુ ગુમ થાઉ તો મને ગમે પણ હુ તો ગુમસુમ છુ ગુમનામી ની અંધારી નીશા હુ ભટકુ છુ યાદો મા હુ એમના દશઁન ને તરસુ છુ એવી સવાર માટે તરસુ છુ જયારે કોઇ કહે મારી યાદ મા પણ "રાજ" છે. 25/12/2008 રાજ ની રચના

જીંન્દગી

ક્યારેક આંશુ તો ક્યારેક ખુશીઓ વેચી, અમે વિરાના ની તન્હાઇ વેચી, થોડા શ્વાસો છે ખરીદવા માટે, રોજ મરતી જીંન્દગી વેચી, હેરાન કરતા થયા પડછાયા મારા જ મને, વ્યાકુળ થતા મેં રોશની વેચી, એક જ હતો ' રાજ ' જે પોતે વેચાઇ ગયો, નહિતર લોકોએ તો પોતાની જીંન્દગી વેચી. રાજ ની રચના

ખ્વાબ

ખ્વાબોમાં આવીને તને જગાડી જઇશ દીવસે પણ તને સપના દેખાડી જઇશ જો તુ આપે તક તો સપના ને પણ સત્ય મા ફેરવી દઇશ જિંદગીની કોઇ પળમાં જો ઉદાસ હોય ત ુંહસાવી જઇશ તારી એક મુસ્કાન માટે દુનીયાથી લડી જઇશ ભીના શંખ-છીપલાથી તારો ખોબો ભરી જઇશ તારા જીવનનો મારગ ભલેને હોય કાંટાળો કાંટા હુ ફેંકી દઇશ પગ ઉપડશે એ પહેલા જ ફૂલો હું વેરી જઇશ એકાંતની પળમાં પણ એકાંત ન લાગે એટલે સપના મા પણ સતાવી જઇશ આંગણની આંબાડાળે ગઝલના ટહુકા છોડી જઇશ તારા દીલમાં પ્રેમ ચિનગારી ભડકાવી જઇશ પછી કંયા જાશે તુ "રાજ" ને તુ પણ દીલ મા વસાવી લઇશ રાજ ની રચના ૧૨:૪૫ રત્રે ૨૦/૦૨/૨૦૦૯

સંબંધ

વહેતા પાણીના વ્હેણ રોકીએ તો બંધાય નવો બંધ ; રોતા અશ્રુ લુછીએ તો બંધાય નવો સંબંધ . આપણે નાના-નાના માનવી બની શકીએ માનવ ; હોઇએ ભલે તુચ્છ પણ બની શકીએ મહાન . પણ લોકોને લુટવા ન બનાય ખરાબ ; રોતા ના અશ્રુ લુછીએ તો બંધાય નવો સંબંધ . વાસ્તવ મા કોઇ કોઇનુ નથી, પણા સૌ સૌના થઇયે; જીવન કેરી મિત્રતા આપણે નીભાવીએ. તો જીવન જીવવાનો આજ એહસાસ જણાય ;

રચના-દીલ થી દીલ ને વાત

દીલ થી દીલ ને વાત દીલ મા ભય છે શું દીલ સમજશે. દીલ મા લાગણી ઓ ના પ્વાહ છે શું દીલ મા ૂઊતરશે. દીલ મા ગજબ નશો છે શું દીલ ને ચડશે. દીલ મા છે વાત શું દીલ શામભડશે. દીલ મા ફેલાવાની છે ખુશી ને ઇચછા શું દીલ ખુશ થાશે. દીલ મા અનેક છે આશા શું દીલ ના હ્દ્ય મા ધબકશે. દીલ મા અનેક છે સપના શું દીલ ની આંખો મા ૂઊતરશે. દીલ મા અનેક છે કવીતા શું દીલ "કાવ્ય" બની "રાજ" કરશે. આમ છતાં મિત્રો, દીલ મા છે અનેક ખામીયો શું દીલ ખુબીયો મા ફેરવશે. ચાહ્ના છે આ રાજ ના દીલની શું દીલ ને આ સમજાશે. રાજ ની રચના તા. ૧૯/૨/૨૦૦૯ રત્રે ૧:૩૦ વાગે