ઝીદગી નું સત્ય

સત્ય એક કલ્પના છે, અસત્ય ની આ દુનીયા છે.
ખુદા એક શબ્દ છે .ખુદા મા કયાં કોઇ સમજે છે.

નરક-સ્વર્ગ અહીં જ છે.
ઝીદગી એક સજા પણ છે અને મજા પણ છે.

મોક્ષ તો એક ઈછા છે.અપ્સરા એક પરીકથા છે.
સુરમાં દર્દ છેે, વીસ્વાસ માં પણ ઘાત છે.

કયામતમાં કર્મ ને આધીન ઈન્સાફ છે.
એમા દયા પણ છે ્ ક્રૂરતા પણ છે.

રોગ તો બધા મટે છે.
પીડાવું એ તો પાપ ની સઝા છે.

"રાજ" કહે કેવી કયામત ને કેવી વાત
કર્મ કર જો,તારી સાથે મા-બાપ ના આસીરવાદ પણ છે.

રાજ ની રચના
૬/૦૩/૨૦૦૮
૧૧:૫૫ રાત્રે

Comments

Anonymous said…
nice creation... words are amazing.... keep it up, try to do it better and better

Popular posts from this blog

ઓ જીન્દગી.

તુ મને ગમી ગઈ

તડપ અને તરસ