Posts

Showing posts from April, 2009

ક્યાં છે.

ખુશી તો મળી પ્રેરણા ક્યાં છે. જીવન તો મળયુ જીદગી ક્યાં છે. આશા તો છે પુર્નતા ક્યાં છે. દિલ રડે છે કારણ દીલ્દાર ક્યાં છે. શબ્દો થી વાક્ય લખાય પણ પણ દીલ મા ઊતરે એ કાવ્ય ક્યાં છે. "રાજ" શોધે છે નિશા માં ખુશનસીબી નો સુરજ પણ સુર્ય ક્યાં છે. રાજ ની રચના ૯:૫૫ રાત્રે ૨૩/૦૪/૨૦૦૯

જીવન

જીવન મા બસ ખુશી વેચવાની ઇચ્છા હતી. જે મડ્યુ તે બસ થોકર મારી ચાલ્યુ ગયું આમ તો હુ ઝીદગી વીશે બહુ જાણતો નથી પરન્તુ અનુભવુ છુ કે જેમ જીવન જીવવા માટે જોયે છે સ્વાસ તેટલો જ જરુરી છે જીવન જીવવા માટે વીસ્વાસ. બધા ને જોયે છે વીસ્વાસ.રાખવો નથી સબન્ધો મા વીસ્વાસ.પરંતુ આ દુનિયા વિશે હુ શુ કહુ જયારે સાચા દીલ નીભવીયો સમ્બન્ધ કોઇ ને સ્વાથી કેમ કહુ લોકો જીવન ના સામન્ય નિયમ પણ ભુલી જાય છે જીવન એક વેપાર છે તમે કહી આપશો તો ચોક્ક્સ શ્રધ્ધા રુપિ નફો મળશે. અને જો લમ્બા ગાળા સમ્બન્ધો મા રોકાણ કરશો તો ચોક્સ પ્રેમ,વીસ્વાસ રુપિ બમણો નફો મળશે. "રાજ" જીવે છે આશા થી કોઇ તો સમ્બન્ધો મા સમજશે. રાજ ની રચના ૧૨:૪૫ બપોરે ૦૬/૦૪/૨૦૦૮