હશે જો તારુ લખાણ દીલ થી મઝાલ છે આંખ ની કે ન ભીંજાય

મઝાલ છે સ્મિત ની કે હોઠો પર ના ફરકે દોષ તો કર્મ ને આધિન છે

કલમ થી સજાવ મને આપણા સ્વપ્ન ને સમજાવ મને
હોઠ ન બીડ ને શબ્દો ને ના ગુંગળાવ કાગળ અને કલમની સાહીથી પ્રેમ ને અમર બનાવ
ન લખ લખાણ હવે,જીવન ને ચીતર કાગળ પર,સમજણ પણ પડી જશે હવે,
વાંચવાને રસ નહી સમજણ બનવ હવે,પછી જો જીવવા મા કેવી મઝા આવશે
જીવન ને લાગણી ના પ્રવાહ થી ભરીયુ ઘર બનાવ તુ
રાજ ની રચના

૩૦/૧૨/૦૯રાત્રે ૧:૦૦

Comments

Popular posts from this blog

ઓ જીન્દગી.

તુ મને ગમી ગઈ

અભિલાષા