મારો બ્લોગ
http://raj0702.blogspot.com/
અને મારી કોમ્યુનીટી
http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=56547950
નદીના છલકતા નીરમા પવિત્રતા ક્યા રહી પણ અમે વહાવી લાગણીઓ જેમ ની તેમ.
પેલો ધીર ગંભીર સાગર પણ હવે તો રુદ્રતા ધારણ કરે છે અમારી સમર્પણ ભાવના જેમ ની તેમ.
સમય સાથે કલકલ કરતા ઝરણા સુકાય ગયા પણ અમે છલકાવીયે ઉર્મિઓ જેમ ની તેમ.
મઘમઘતા પેલા ફુલો પણ કરમાય જશે આમારો અમર પ્રેમ ની સુવાસ છે જેમ ની તેમ.
સમય ભલે હોય કઠીન તો પણ તારા સ્વપ્નો સજાવીશુ જેમ ની તેમ.
નિશા મા દરેક કાવ્ય ની સ્નેહ થી લખી હૃદય ઝણઝણાવી છીએ જેમ ની તેમ.
તુ કબુલે કે ના કબુલે આજે પણ તારા દીલ પર છે "રાજ" ની યાદ છે જેમ ની તેમ.

રાજ ની રચના
૧૨:૧૫ રાત્રે
૧૨/૦૬/૦૯

Comments

himmat said…
હમ્મેશા મુશ્ક્રરાતા રહો અને આજ રીતે કાવ્યરસને પીરસતા રહો તેવી શ્રી સ્વામિનરાયણ ભગવાનના ચરણોમા પ્રાર્થના

Popular posts from this blog

ઓ જીન્દગી.

તુ મને ગમી ગઈ

અભિલાષા