Posts

Showing posts from August, 2009

ક્ષણ

નહી છોડું કોઇ પ્રયત્ન અને આયાસ બસ માગી માગી ને માગી એક હસેલી ક્ષ્રણ ને તે પણ યાદ મા નથી મંજુર મને તારી આ ખ્વાઈશ વષો સુધી તને હસાવતી રહેશે હર ક્ષણ પાછી ક્યા જરુર છે યાદ ની એક ક્ષણની ક્ષણ ક્ષણ હસાવતી જીન્દગી હોયે પછી ગમ કેમ ન ભુલાય પન ન ભુલજે ગમ ને પ્રેરણા બનાવજે તો જ આખા વિશ્ર્વના ગમ તને રડાવશે, હક ક્યારે મલતો નથી એતો ફરજ નો પર્યાય છે. નિભવશો જો માનવતા ને ફરજ સમજી તો નવો સંબધો બન્ધાશે. કર્યો હશે તો પ્રય્ત્ન જો કોઇ ને રડતા હસાવવાનો, નવું જીંવન આપવાનો સુખ થી હસાવતી ક્ષણ ક્ષણ સાથે આત્મસન્તોષ પણ મલશે. રાજ ની રચના ૨૧/૮/૦૯ સાંજે ૫:૩૦

પ્રેમની ભાષા

પ્રેમ એતો ભાવના ની ભાષા છે. શરત હોય તો એ પ્રેમ ના હોય. કોઇ ચાહે છે કોઈને એ વાત પ્રેરણાદાયક છે. જો આમ જ બધા ચાહે બધા ની દુનિયા મા વેર ના હોયે અને દોસ્તો દુનિયા મા સ્નેહના સામ્રાજય નો સુરજ સોદો ઝળહળ તો હોય. દૂર ભલે હોયે આકાશ ને ધરા મિલન ભલે ન હોયે. પણ વિચારો મિત્રો પૃથ્વી પર કુણુ કુણુ ઘાસ પથરાય છે ત્યારે જ જયારે આકાશ માથી સ્નેહ ને ધાર રુપે રીમઝીમ વરસાદ વરસે છે. નથી કહીં ખાનગી આ વાત બધા તો જણે છે આ તો પ્રેમની ભાષા છે બસ સમજે સહુ આ વાત ને આ કલયુગ મા ને વસે સ્નેહ નુ સામ્રાજય એવુ સપનુ "રાજ" નુ સપનુ છે રાજ ની રચના ૪:૩૦ બપોરે ૨૧/૮/૨૦૦૯

નહિ વાગે

શબ્દોની ધાર બહુ ધારદાર હોયે છે. ને એકલતા માર જોરદાર હોયે છે. મુખથી જો એવુ કહેવાય કે જે દિલ પર અસર જોરદાર લગે તો , તેમને ફરિયાદ નહી તમને ફરી યાદ કરવાની તલપ જાગે છે. જો માંગણી ને પણ તેમના સપના પરિવર્તીત કરી તો, તેમને ધેલછા નહી આપણા સપના પુરા થશે નો આભાસ લાગે છે. જીવવા માટે ધ્યેય માગશો તો હતાશા જ મડશે જીવવા માટે ધ્યેય કેડવશો તો દુનિયા ના દરેક સુ:ખ, શાન્તી અને સમ્રુધી અહસાસ લાગે છે. "રાજ" ને સાચી છે આ વાત જીવન બદતર નહિ પ્રેમ લગાશે. રાજ ની રચના ૦૧:૨૦ રાત્રે ૧૧/૦૮/૨૦૦૯

જિન્દગી એક પરીક્ષ્રા

જિન્દગી એક પરીક્ષ્રા જ છે ખુદ પોતે જ પ્રશ્ર્નોમાં ઉલઝાયા વગર પરીક્ષ્રા પાસ કરવાની છે. મન ને ક્યારેક વધારે આત્મવિશ્ર્વાસ હોયે છે. નિશ્ર્વાસ સાથે શ્ર્વાસ ભળી ગયા. જે લાગે છે સાથ આપી રહયા તે અમને. તે એકાંત માં મુકતા નથી તમને, જે પામવા નીકળ્યા છે તમને, ગુમાવી ને પણ મેળવી જશે તમને રાજ ની રચના ૦૧:૦૦ રાત્રે ૧૧/૦૮/૨૦૦૯

જીવન-કવિતા

છોડ બધી વ્યથા ને વ્યથા ને કથા ના કર ભુલી જ દર્દ જોડે દોસ્તી કરવા નું દર્દ દુર થી સલામ કર ફુલ જોડે ને ફુલ જેવુ મહેકવું એજ તો જિન્દગી છે. જગતમાં સુંદર છોડ તો છે જ પરન્તુ તારે મિત્રતા પણ આ જગત મા સુંદર છોડ જ છે. કવિતા ક્યારે પણ પૂરી થતી નથી પણ જીવન તુ કવિતા બનાવ ભૂલ ની વાત ના કર ભલે હકીકત ચીતરી તે કાગળમાં, ધ્યાન થી જો ચિત્રેલી હકીકત પણ મડશે ાઅનેરી ખુશી બજારમાં મળતી ખુશી થી જીવન અધુરુ લાગશે. તો કર પ્રયાસ કવિતાને પૂરી કરવા નો જીવન મિઠુ-મધુરુ લાગશે. કદાચ જે વાત તારુ મન ના વિચારી શકયુ, તે વાત આજે તને "રાજ" કહી રહિયો છે. રાજ ની રચના ૧૨:૪૫ રાત્રે ૧૧/૦૮/૨૦૦૯ http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=56547950 http://worldofpoems.ning.com/
શરુઆત સમ્બન્ધો ની કરી જો, પૂણૅવિરામ તો નહિ જ આવે. વચ્ચે અધુરા વાકય આવી શકે છે, ને અલ્પવિરામ મુકીને જાય છે પણ એજ તો સમ્બન્ધો ની મિઠાશ છે. ખોટુ લાગે જ કેમ? પશ્ર્ન ચિન્હ મુકવા પડે છે કેમ? બને જો આવુ તો સમજુ હુ મારા સમ્બન્ધો ક્યાક કચાશ છે. તમે થયા ગયા હવે મૌન,તમે મુકયા હવે ઉદગાર ચિન્હ ! પરન્તું અમારી મિત્રતા મૌન ને પણ સમજે છે. જો કંઇ રહી જતુ હોય બે શબ્દ વચ્ચેની જગ્યામાં તો અમને પુરતા ાઆવડે છે. તમે તમે બનીને રહો એમાં જ જિન્દગી ની મિઠાશ છે. રાજ ની રચના રાત્રે ૧૨:૨૫ ૧૧/૦૮/૨૦૦૯