શરુઆત સમ્બન્ધો ની કરી જો,
પૂણૅવિરામ તો નહિ જ આવે.
વચ્ચે અધુરા વાકય આવી શકે છે,
ને અલ્પવિરામ મુકીને જાય છે પણ એજ તો સમ્બન્ધો ની મિઠાશ છે.
ખોટુ લાગે જ કેમ? પશ્ર્ન ચિન્હ મુકવા પડે છે કેમ?
બને જો આવુ તો સમજુ હુ મારા સમ્બન્ધો ક્યાક કચાશ છે.
તમે થયા ગયા હવે મૌન,તમે મુકયા હવે ઉદગાર ચિન્હ !
પરન્તું અમારી મિત્રતા મૌન ને પણ સમજે છે.
જો કંઇ રહી જતુ હોય બે શબ્દ વચ્ચેની જગ્યામાં તો અમને પુરતા ાઆવડે છે.
તમે તમે બનીને રહો એમાં જ જિન્દગી ની મિઠાશ છે.
રાજ ની રચના
રાત્રે ૧૨:૨૫
૧૧/૦૮/૨૦૦૯

Comments

Unknown said…
nice one keep it
thanks for nice co operation
humtum said…
nice dear bahu j fine che.

Popular posts from this blog

ઓ જીન્દગી.

તુ મને ગમી ગઈ

તડપ અને તરસ