પ્રતિબિંબ

અરીસામાં તે જોયુ તારુ પ્રતિબિંબ જોયુ,
મારો ચહેરો કેમ ના દેખાયો તને.
કાચ તૂટેલા હશે ચાલશે પણ દિલ તુટે એનુ શુ?
જ્યારે દેખાશે મારો ચહેરો નહિ હોય આંખોનો ભ્રમ
વિખરાયેલા સ્વપ્ન પુરા કરવા ન પ્રણ લીધા છે અમે,
પ્રયત્ન કરશુ જયાં સુધી નહીં થાય પુરા તે,
"રાજ" એટલે જ કહે કાચ ભલે તુટે કોઇના દિલ ના તોડાય
આ જ મિત્રતા ની શીખ છે.
હવે જોવો અરીસામાં તમારો ચહેરો દેખાશે તમને તમારો ચહેરો
પણ એ કાચ ન અરીસા માં દેખાતુ પ્રતિબિંબ આ મિત્રતા ગૌરવ થી ઝડહડતુ હશે, તમારો જ ચહેરો

રાજ ની રચના
૩/૦૯/૨૦૦૯
સાંજે ૫:૦૦

Comments

Popular posts from this blog

ઓ જીન્દગી.

તુ મને ગમી ગઈ

અભિલાષા