06 September, 2009

આજ નો માણસ

મિત્રો આજે માનવ જીવન નું જે રીતે અવમુલ્યન થયી રહિયુ છે. તેનું તેનુ. દર્દ કેહવા ની કોશિશ કરી છે આ રચના થકી.

આજ નો માણસ

આજ માણસ થઈ ભુલ્યો માણસાઈ.
સીધા રસ્તા છોડી ટુંકા રસ્તાની કેડીએ જાય.
સફ્ળતાની ગુમાનમાં કરે અવડા કામ પછી ભગવાનના થામ જાય.
સંબન્ધો ને પ્રેમ ભુલ્યો, છોડી માણસાઈ.
ફાસ્ટ ફૂડ ખાઈ અને શરીર ને બનાવે રોગો ની ખાઈ.
ગળથુંથી માં ટી.વી. અને મોબાઈલ પછી કયાંથી રહે સાદાઈ.
સન્સ્ક્રુતિ ધોવાણ થાય, ધર્મ ની ફકત વાતો થાય પછી ક્યાં થી ધર્મ ના મર્મ સમજાય.
વિચાર આધુનિક થયા સંસ્કાર આધુનિક થયા પછી કેમ ના દંડાય.

રાજ ની રચના
૬/૯/૦૯
૧૨:૪૫ બપોરે

1 comment:

Anonymous said...

wah maja avi gai
nice che.keep it
shilpa