જીન્દગી

દગાઓ થી ભલે ને ભરેલુ હોયે જીવન
તાળીઓ ભલે ને વગાડતી આ દુનીયા
પણ દગો કોઇ નો સગો નથી
પુછો છો શુ કામ જીન્દગીને કે શું છે જીન્દગી
જીન્દાદીલી થી જેવી જાણી એ જીન્દગી
સપના જોવુ એ નથી દુનીયા. સપના પુરા કરવા એ જ જીન્દગી
ખુશી પણ હશે અને ઉદાસી પણ, દરેક પળ હસી શકે એની જ સાથ્ક છે આ જીન્દગી
મળશે ઘણા બધા ખુશીમા, પણ દુખ મા સાથ નીભાવે એણે જ જીવી છે આ જીન્દગી
મનમા ભરેલી નફરત ભુલી પ્રેમ થી જેવી એણે જ જીવી છે આ જીન્દગી
પ્રેમ ક્યારે કરાતો નથી આવો પ્રેમ ને એહસાસ બનાવી જીવી આ જીન્દગી
પ્રેમના વિયોગની ને વ્યથા તો નિશા માં લાગતા અંધકાર જેવી છે ચાલો માણીએ ચાંદની ઠડક માં રચેલ કાવ્ય, માણી શકો તો જ લાગશે સુંદર આ જીન્દગી
“રાજ” કહે છે દીલ ની ચાલો પ્રેમ ની આપી પાંખ,ગુલાબ ની સુગંધ અને મેહકાવીએ આ જીન્દગી
રાજ ની રચના
૩/૦૮/૦૯ રાત્રે ૧૧:૦૦ કલાકે

Comments

Brinda Mankad said…
આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું,
રેત પર જેમ પાગલ સમીરે લખ્યું.

બસ આ જ રીતે ને?
જીવન કઈ એક સાથે થોડી જીવાય છે?

Popular posts from this blog

ઓ જીન્દગી.

તુ મને ગમી ગઈ

અભિલાષા