તમે હતા તેવા જ રેહજો

સંજોગ ભલે હોય ખરાબ,
ભલે નાજુક મન મા વેદના થાય.
વેદના તો જશે ભુલાય
જયારે સંજોગ ફરશે
તમે હતા તેવા જ રેહજો

ફુલો તો માર સહી આપે છે ખુશ્બુ
તમે પથ્થરના ન થજો .
તમે હતા તેવા જ રેહજો

સહી લેજો વેદનાઓ ના ખરાબ સમય ને,
શહનશીલતાની ને મુર્તિ થજો.
તમે હતા તેવા જ રેહજો

જુઠો નયનો ન વરસાદ ને કેમ રખો છો યાદ,
ક્યારેક કોઇ ની ાઆંખ ના મોતી ને યાદ કરી લેજો.
તમે હતા તેવા જ રેહજો

Comments

Unknown said…
સહી લેજો વેદનાઓ ના ખરાબ સમય ને,
શહનશીલતાની ને મુર્તિ થજો.
તમે હતા તેવા જ રેહજો
nice
tamri a line gami.
saras prayas che same positive karvano keep it .
bus a rite co-operte karta raho..
thanks
like this way


અમે પણ એમ ન હતા.
read karo ane lakti akhi poem
new poem.
http://shil1410.blogspot.com/

Popular posts from this blog

ઓ જીન્દગી.

તુ મને ગમી ગઈ

તડપ અને તરસ