મારી પેહચાન તમારી મુસ્કાન

ડુબતા ને  હું તારું છું  કિનારે કિનારે  હું ચાલુ છું ,
શાંત નદીઓના જળ  ને માણુ    છું  ઉછાંછળા ઝરણા ને હું શાંત પાડું છું.
સમય  સાથે પલટાતા દોસ્તોને  સમય ની સમજણ પર  છોડું છું.
નથી કોઈ દુશ્મન  આ દુનિયા માં  પરંતુ લગભગ  મિત્રો છે  સ્વાર્થ ના તે સમજણ  હું કેળવું છું.
કરવી છે દોસ્તી એવી કે, દોસ્ત હું  મળું  અને તારી  નઝર માંથી સ્નેહ વરસે વર્ષો વર્ષ   ,
આપુ  હું શું તને , વચન તો વેહવાર છે નથી પડતું  કયારે  પણ આભ
નથી બતલાતા સંસ્કાર.
એ દોસ્ત વચન આપી ને નહિ વચન જીવી જવા માં મિત્રતા ની સાન છે.
મને  ચોક્કસ  ખાતરી છે મિત્ર  તમે  હમેશા મુશ્કુરાતા  રેહશો. આ જ તો રાજ ની  મિત્રતા ની પેહચાન છે.
રાજ ની રચના
૨૦:30
૧/૧૧/09

Comments

Unknown said…
કરવી છે દોસ્તી એવી કે, દોસ્ત હું મળું અને તારી નઝર માંથી સ્નેહ વરસે વર્ષો વર્ષ ,
આપુ હું શું તને , વચન તો વેહવાર છે નથી પડતું કયારે પણ આભ
નથી બતલાતા સંસ્કાર.
a line gami mast che

pari soni said…

its realy nice

Popular posts from this blog

ઓ જીન્દગી.

તુ મને ગમી ગઈ

તડપ અને તરસ