છટકબારી

ચિત્રગુપ્તની જેમ લોકોના ચોપડા તૌયાર ના કર
જો ખોટું લખિયું તો દુખ તને જ થશે અને જો ખોટ હશે તો તો પણ દુખ તો તને જ થશે .
ના કદીયે જોઈ વાંક કોનો હશે. બસ, કર્મ કરીએ સારા.
માનવી થયી માનવતા નિભાવી તો કદાચ ચિત્રગુપ્ત પણ ક્યાંક છટકબારી રાખે હશે.
રાજ ની રચના
૧/૧૧/૦૯
રાત્રે ૯:૩૦ વાગે

Comments

Unknown said…
છટકબારી to rakvi pade ne
chitragupt shu apno hisab kare to apne pan fariad pothi tene batavi pade ne!!

Popular posts from this blog

ઓ જીન્દગી.

તુ મને ગમી ગઈ

અભિલાષા