તુ મને ગમી ગઈ

નેટ મા મુલાકાત થયી.
પછી વાત થઈ.
લાગ્યુ જાણે જીવન ભર ની સંગાથ થઈ.ને તુ મને ગમી ગઈ.

શું હતો તારા શબ્દ નો જાદુ.
કે આ દિલને તુ અસર કરી ગઈ.
ન રહ્યો ચેન, ન રહ્યો કરાર.
ને તુ મને ગમી ગઈ.

મન માં હતી તને મળવાની તીવ્ર આતુરતા.
જાણે પાનખરને વસંતના ઓરતા.
પૂછ્યું મળવાનું તને તો તું હસી ને વાત ટાળી ગઈ.
ને તુ મને ગમી ગઈ.

કોયલ જેવો મીઠો ટહુકો તારો.
મારા નામનો સાદ તારો.
શુ મીઠો અવાજ તારો, તુ મને બેહોશ કરી ગઈ.
ને તુ મને ગમી ગઈ.

તને મળવુ જરુરી છે.
હૃદયમાં પ્રેમનું આખું ઝરણું છે.
કાશ, તને મળી અને દીલ માં ઈચ્છાઓ નાં વમળ ઉઠે અને આ દિલ બોલી ઉઠે
પહેલી નજરમાં - તુ મને ગમી ગઈ.
રાજ ની રચના
૧૮:૧૫ સાંજે   ૧૨/૧૧/૦૯

Comments

jahnvi antani said…
vahhhhh chalo koi mali to gaii...તને મળવુ જરુરી છે.
હૃદયમાં પ્રેમનું આખું ઝરણું છે.
કાશ, તને મળી અને દીલ માં ઈચ્છાઓ નાં વમળ ઉઠે અને આ દિલ બોલી ઉઠે
પહેલી નજરમાં - તુ મને ગમી ગઈ. hmmmm aa badhi line vadhu gami....
Unknown said…
પૂછ્યું મળવાનું તને તો તું હસી ને વાત ટાળી ગઈ.
ને તુ મને ગમી ગઈ.
khub j sundar ane natural lage che jane ke ik premi ni personal diary
beautifullllllllll.
Unknown said…
khub j natural rachna lage che...jane ke day to day ni feelings ne flow kari hoy
......
by the way......janaab aa kon hati..........jene malwani tivra aturta che....................(;
Unknown said…
khub j natural rachna lage che...jane ke day to day ni feelings ne flow kari hoy
......
by the way......janaab aa kon hati..........jene malwani tivra aturta che....................(;

its gr8 and
beautifullllllllllllll
Unknown said…
જાણે પાનખરને વસંતના ઓરતા.
પૂછ્યું મળવાનું તને તો તું હસી ને વાત ટાળી ગઈ.
nice one...keep it
Unknown said…
ખુબ જ સરસ લખ્યુ છે. જાને સાચેજ કોઇ મળી ગયુ હોય એવુ લાગે છે.
Unknown said…
bharat namaskardost tari rachnao khubj gami satat aagl vadhto rahe tevi rab ne prathna karu chhu
nathi tammna jalni
ke
dharai chukyo zanzvathi
Unknown said…
pahli najar me kesa jadu kar diya tera ban betha hai mera jiya .......aa song yaad aavi gayu tamari rachna vachta vachta
dost sacche tame ek prerna cho nava kalakaro mate
bahuj saras
once again well done
thanks
keep it up
Unknown said…
hello
this one really shows ur feelings
well done
keep it up
thanks

Popular posts from this blog

ઓ જીન્દગી.

તડપ અને તરસ