આવો ના બદલતા શબ્દો ના બદલાવી અર્થ

ગમ ને જીવન માં પીવા પડે છે.
દીલ ના દર્દ ને દીલ માં રાખવા પડે છે.
જીવન માં વ્યથાઓ નો કોઇ અતં નથી છતાં પણ વ્યવહાર મા હસવું પડે છે.
શબ્દો જ નથી બદલાતા, સમય સાથે બદલાતા શબ્દો સાથે દદૅ માં વધ-ઘટ થાય છે.
ક્યારેક તલવાર ની ધાર જેવા શબ્દો તો ક્યારેક ખુદ ને આશ્વસન ન શબ્દો સરી પડે છે.
આખંમા પાણી સાથ પણ ખુદા પાસે દુવા ની વાત સરી પડે છે.
સાચી છે વાત ગમ દૂર કરી શકાય એવી કોઇ દવા નથી પણ સમય સાથે જીવન માં સમાધાન કરવુ પડે છે.
અનુભવે સમજાય છે"રાજ" ને સુખી થવાની ચાવી મન માને કે ના માને ના ગમતા રસ્તે ચાલવું પડે છે.
સુર્ય ના ધગધગતા તાપ માં પણ નિશા ની શિતળતા ની આશા રાખવી પડે છે.

રાજ ની રચના
૨૩:૪૫ રાત્રે
૧૩/૧૨/૦૯

Comments

સુર્ય ના ધગધગતા તાપ માં પણ નિશા ની શિતળતા ની આશા રાખવી પડે છે.

nice one keep it....
Unknown said…
bahu saras rachna kari che hamesha ni jem
tamari rachna par mane comment karvani iccha thay che to lyo sambhdo mara vichar
AGAR JEEVAN MA VYAKTI NE KHALI SUKHAJ MALYU HOT TO VICHAR KARO EE VYAKTI NE SU MAJA AAVAT ??? JEEVAN BOR THAYI JAT
TO LIFE MA THODU DUKH TO REVUJ JOYIYE TOJ EE DUKH THI LADINE SUKH NE MEDV VA MA KHARU ANAND MALE CHE BARABAR NE MITRA???
think about it its a fact of life
but u wrote bizar once again
thanks

Popular posts from this blog

ઓ જીન્દગી.

તુ મને ગમી ગઈ

અભિલાષા