તમને ગમે તે.........

તમને ગમે  તે.........

જીવન ના ૨ પેહલુ હોય છે અંધકાર ને પ્રકાશ તમે એક પેહલુ રજુ કર્યુ હુ બિજુ રજુ કરવાની કોશિશ કરુ છુ.

અમારે અમાસ હતી
પુનમના અજવાળા બને આવ્યા તમે
પછી કેમ અમને અમાસ ગમે.

અમારા જીવન ની આથમતી સંધ્યા હતી,
ઉગતી ઉષા બની આવ્યા તમે,
પછી, કેમ આથમતી સંધ્યા ગમે.

અમે રડતી ઢીંગલી હતા,
તમને બની ને આવ્યા હોઠો પરનુ સ્મિત
પછી કેમ અમને રડતી ઢીંગલી જેવી ઝિન્દગી ગમે.

બોલવા માં  અમે સબન્ધો ને ના યાદ કર્યા
મૌન રહે ને તમે અમને પ્રિત ની રીતશીખવાડી ,
પછી કેમ અમને  બોલવુ ગમે.

પારકા ને તમે પોતન કર્યા કરિય
અમે ના સમજી સક્યા તમારો આ તર્ક.
 એટલેજ તમને ગમે તેઅમને ગમે.
ના પુછ સમજ હવે અમને શુ ગમે અમને તુ ગમે.
join me at live gujarati network

કવિતા ની દુનિયા-એક લાઈવ ગુજરાતી નેટવર્ક

join me at orkut community at
http://www.orkut.co.in/Main#Community?cmm=56547950

રાજ ની રચના
૮:૦૦ રાત્રે
૧૪/૦૩/૨૦૧૦

Comments

Unknown said…
wow ha again as always nice creation by u
so again one line i wanted to quote for one para of this creativity of urs which is
["અમે રડતી ઢીંગલી હતા,
તમને બની ને આવ્યા હોઠો પરનુ સ્મિત
પછી કેમ અમને રડતી ઢીંગલી જેવી ઝિન્દગી ગમે."]
pesh hai............
PATJHAD KE BAD AATE HAI DIN BAHAR KE JEENA KYA JEEVAN SE HARKE,,,
so accept everything as it is
Unknown said…
nice one keep it..
shilpa..
..................................
http://zankar09.wordpress.com/
http://shil1410.blogspot.com/
..................................

Popular posts from this blog

ઓ જીન્દગી.

તુ મને ગમી ગઈ

તડપ અને તરસ