ચાલ સુધારીએ જીવન આપણે.
જગાડી નવી આશાઓથી જીવનને અને સજાવીએ જીવન આપણે
શું પામ્યા કે નથી પામ્યા નો અફ્સોસ ના કર્યી કદી આપણે.
ચાલ સંતોષ જીવનથી વિતાવી આપણે
અફસોસ ની બદ્લીએ પ્રેમ ના ભાવ મા આપણે
પોતાના કહ્યા અને ને ઘાવ પણ ઘણા ખાધા આપણે
ચાલ હવે, એક બીજામાં મા તન્મય થયી મલ્હમ લગાવી આપણે
join our live gujarati network
http://worldofpoems.ning.com/

 join our orkut community
http://www.orkut.co.in/Main#Community?cmm=56547950

છલ,કપટ, ઝગડાઓ, વિશ્વાસઘાતો થી દુર એક પ્રેમ ની દુનિયા વસાવી આપણે.
ચાલ, વિશ્વાસ થકી એક  બીજાના સ્વાસ મા વસી જઈ આપણે.
ચાલ, જીવન ની ગમે તે મોસમ મા સદાબહાર રહીએ આપણે.
ઘણી વેહચી દુખ અને દિલાસા ની ભાષા આપણે.
ચાલ, હવે કરીએ સુખ અને હાસ્ય ની ભાષા આપણે.
લાગણી ના તન્તુ ના તાંતણાઓ ને કરી એટલા મજ્બુત આપણે,
કે આંખ ના આસું ને પણ લાગે  વસવું નીરર્થક મહી આંખ મા આપણી
ચાલ, કરી દીલ થી કરીએ પ્રભુ મહી પ્રાર્થના આપણે.
સુખ, શાન્તી ને સમ્રુધી થી જીવન વહે આપણુ.
રાજ ને  કહે છે દિલ ને દિલ ની વાત નિશા મા પણ પ્રકાશ ના દર્શન થાય અને સુર્ય ના કિરણો મા મોતી
ઓના હિર નો સ્પર્શ થાય હમેશા એવુ જીવન જીવી આપણે.
ચાલ, એવું જીવન જીવી આપણે.

રાજ ની રચના

૧૧:૨૫ સવારે
૨૧/૦૩/૨૦૧૦

Comments

Unknown said…
mitra mane tamari poems bau game che
sacche tame bau saru lakho cho.
mane tamara aa post par be vat kevi che ek to mane latest 3 idiot nu ek song yaad aavyu aa post vachya pachi ji aa mujab che.................
give me some sunshine give me some ray give me another chance i wanna grow up once again....
ane mitra biji vat etle em ke dont loose hope is the morale of the story
mitra keep writing
as always u did a great job
thanks

Popular posts from this blog

ઓ જીન્દગી.

તુ મને ગમી ગઈ

તડપ અને તરસ