ઓ જીન્દગી.

તું નથી પાસે, તો પણ લાગે આસપાસ, વસે તુ મહી. સ્વાસ.
નથી તારો સહવાસ તો પણ દિલ માં છે તારી સુવાસ
શુ કહુ તારા વિનાની જીંદગી,
ઘાયલ છે આ દીલ ને ઘણી બદનામ છે આ જીંદગી,

તારી અસર થી હસતી થયી આ જીદગી, ના હોય તો તુ, તુ જ કહે કેમ રહશે મુજ હસ્તી?
લાગે નહી દીલ આ બેશુમાર વસ્તી માં કેમ કે દિલ મા તારી જ છે વસ્તી

ગુચવાતી અટવાતી તારા પ્રેમ મા આ જીંદગી ,
ઘટતી નથી ને ઓર વધતી જાય છે તારા પ્રેમ ની માત્રા ઓ જીંદગી,

પુછે છે સહુ? કોણ છે. મારી જીન્દગી,
હુ શુ કહુ ? કોને કહું ? તુ જ કહે ઓ જીન્દગી
મનાવી મન ને કહુ સહુ ને આ મારી અંગત છે આ વાત,
જીવવા દો મને મારી આ મનગમતી જીન્દગી.

ના કોઇ આશા ના કોઇ અપેક્ષા તારી ઓ જીન્દગી.
દિલ પુછે છે પ્રશ્ન કેમ છે તુ આવી કેમ જીન્દગી ?.

વિતી રહે પળ વહી રહ્યો છે સમય તારા વિના કેમ જીવાશે આ જીન્દગી.
"રાજ" ના દિલ મા તુ વસે, સ્વાસ મા તુ શ્વસે, સાથ તારો જચે. ઓ જીન્દગી.


રાજ ની રચના
૧૫:૦૦
૦૨/૦૪/ ૧૦

Comments

jahnvi antani said…
પુછે છે સહુ? કોણ છે. મારી જીન્દગી,
હુ શુ કહુ ? કોને કહું ? તુ જ કહે ઓ જીન્દગી
મનાવી મન ને કહુ સહુ ને આ મારી અંગત છે આ વાત,
જીવવા દો મને મારી આ મનગમતી જીન્દગી.
hmmmmm touchi wordas che...bahu saras aa jindgi to pachii...majathi jivi laie aa jindgi...
Unknown said…
have great imagination power its god gift to u so keep it up all the best
really this is too good very nice one
thanks
Anonymous said…
url service seo canada backlinks pagerank backlinks
sonalpatel said…
kahi do je man ma chhe su kam vachhe lavo aa jindgi ne
dunia ni fikar nathi samjavi do e jindgi ne
pooja said…
pooja
khub sundar lakhiyu chhe
i like it very much

Popular posts from this blog

તુ મને ગમી ગઈ

તડપ અને તરસ