10 July, 2013

સારું તે તમારું


                                  
તમને  ગમે તે તમારું  
તમને નાં ગમે તે અમારું 

અજવાળા  ને  ના ગમે અંધકાર 
અંધકાર માં થાય અકળામણ  પારાવાર 
તો આશા કરે દિલ  થશે ચમત્કાર 

સુરજ ના કિરણો  પ્રકાશ પારાવાર 
તોય ચાંદ થી શાંતિ મળે  અપરંપાર 
સુખ એટલે  નસીબ ના તપતા સુરજ માં માણેલી ચંદ્ર ની શીતળતા  આપતી  પળ 
દુખ  એટલે  ભર  ભપોર  રણ  માં સુરજ  ની  ક્ષણ અને  ઉપર થી રાત્રે વરસાદી  વાતાવરણ,   
                                                    દુખ માં ક્યા થી લાવું હું દુખ માં હું ક્યાં થી લાવું બળ 

                                                    ઈચ્છા  હતી તમને  ગમે  તે તમારું 
                                                    પણ અમને ગમે તે પણ તમારું 
  
                                                     રાજ ની રચના 

                                                     10/07/2013  9:20 રાત્રે 

અણગમતા અંત ની શરૂઆત


લખેલે  કવિતા 
ના  જવાબ માં એક કવિતા લખવા પ્રય્તન કર્યો  છે।
અણ કહું  તમને  એક વાત
શું કહું વાત માં થી થઈ  ગેર સમજ  ની  શરૂઆત 
કરી હતી રંગો ભરવાની શરૂઆત 
બેરંગ  થઈ જિંદગી  હવે શું રાત કે પ્રભાત 
ખુશી ની ખુશી  થી ખુશ હતા અમે 
ક્યાં ખબર  હતી અમને  હવે  નહિ થાય ખુશી  સાથે વાત 
દોસ્તો આ જિંદગીની  કેવી અજબ રજૂઆત 
સવારે ખુશી  તો રાત્રે બરસાત ને રાત 
બરસાત  ની  આ વાત તો ગમી કેમ કે  ખુશી  માં  નહિ   દેખાય  મારા અશ્રુ  ની બારાત 

રાજ  ની રચના 
10/07/13 રાત્રે  8:37