10 July, 2013

અણગમતા અંત ની શરૂઆત


લખેલે  કવિતા 
ના  જવાબ માં એક કવિતા લખવા પ્રય્તન કર્યો  છે।
અણ કહું  તમને  એક વાત
શું કહું વાત માં થી થઈ  ગેર સમજ  ની  શરૂઆત 
કરી હતી રંગો ભરવાની શરૂઆત 
બેરંગ  થઈ જિંદગી  હવે શું રાત કે પ્રભાત 
ખુશી ની ખુશી  થી ખુશ હતા અમે 
ક્યાં ખબર  હતી અમને  હવે  નહિ થાય ખુશી  સાથે વાત 
દોસ્તો આ જિંદગીની  કેવી અજબ રજૂઆત 
સવારે ખુશી  તો રાત્રે બરસાત ને રાત 
બરસાત  ની  આ વાત તો ગમી કેમ કે  ખુશી  માં  નહિ   દેખાય  મારા અશ્રુ  ની બારાત 

રાજ  ની રચના 
10/07/13 રાત્રે  8:371 comment:

HUM HAI RAHI PYAAR KE said...

કહી નથી કોઈ તમે ક્યાં વાત
ને ક્યાં થઇ ગઈ આ ગેર સમજ
બેથી હતી હું રંગોળી પુરવા
આવ્યો સમીર વિખરાયા મારી રંગોળી ના રંગ