tag:blogger.com,1999:blog-71344836053569105832024-03-13T00:17:52.194-07:00રાજ ની રચનારાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.comBlogger62125tag:blogger.com,1999:blog-7134483605356910583.post-64402611503338478012013-07-10T08:53:00.007-07:002013-07-10T08:53:59.212-07:00સારું તે તમારું
તમને ગમે તે તમારું
તમને નાં ગમે તે અમારું
અજવાળા ને ના ગમે અંધકાર
અંધકાર માં થાય અકળામણ પારાવાર
તો આશા કરે દિલ થશે ચમત્કાર
સુરજ ના કિરણો પ્રકાશ પારાવાર
તોય ચાંદ થી શાંતિ મળે અપરંપારરાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com3tag:blogger.com,1999:blog-7134483605356910583.post-16386280759613718352013-07-10T08:12:00.002-07:002013-07-10T08:19:32.474-07:00અણગમતા અંત ની શરૂઆત
http://shil1410.blogspot.in/2011/07/blog-post.html
લખેલે કવિતા
ના જવાબ માં એક કવિતા લખવા પ્રય્તન કર્યો છે।
અણ
કહું તમને એક વાત
શું કહું વાત માં થી થઈ ગેર સમજ ની શરૂઆત
કરી હતી રંગો ભરવાની શરૂઆત
બેરંગ થઈ જિંદગી હવે શું રાત કે પ્રભાત
ખુશી ની ખુશી થી ખુશ હતા અમે
ક્યાં ખબર રાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7134483605356910583.post-51199490098044337342010-04-02T03:33:00.000-07:002010-04-02T03:33:59.143-07:00ઓ જીન્દગી.તું નથી પાસે, તો પણ લાગે આસપાસ, વસે તુ મહી. સ્વાસ.
નથી તારો સહવાસ તો પણ દિલ માં છે તારી સુવાસ
શુ કહુ તારા વિનાની જીંદગી,
ઘાયલ છે આ દીલ ને ઘણી બદનામ છે આ જીંદગી,
તારી અસર થી હસતી થયી આ જીદગી, ના હોય તો તુ, તુ જ કહે કેમ રહશે મુજ હસ્તી?
લાગે નહી દીલ આ બેશુમાર વસ્તી માં કેમ કે દિલ મા તારી જ છે વસ્તી
ગુચવાતી અટવાતી તારા પ્રેમ મા આ જીંદગી ,
ઘટતી નથી ને ઓર વધતી જાય છે તારા પ્રેમ ની માત્રા ઓ રાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com5tag:blogger.com,1999:blog-7134483605356910583.post-33232549186870323032010-03-24T05:11:00.000-07:002010-03-24T05:11:49.777-07:00તારા વગરકેમ જીવવુ તારા વગર
કેમ રેહવું તારા વગર
સુના લાગે ઉત્સવો તારા વગર
સુંદર શેહર પણ મૃતપાય લાગે તારા વગર
તું જ કહે જીવન નાં મધ્ય માં કેમ જીરવવો આ વિયોગ તો આ બડબડતો તાપ તારા વગર .
ચોમાસા ની દિલ માં નથી પોહચતી ઠંડક આંખમાં આવે છે આંસુ નો વરસાદ જયારે લાગે કુદરત પણ રોવે છે તારા વગર
ચાંદની ની શીતળતા માં રાત્રી લાગે ભેકાર તારા વગર
સપનાઓ અનેક સજાવ્યા હતા મે કેમ પુરા થશે તારા વગર
રાજ ના દિલ નાં સમધૂર સંગીતરાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7134483605356910583.post-5084999802871011862010-03-21T01:35:00.000-07:002010-03-21T01:35:57.529-07:00ચાલ સુધારીએ જીવન આપણે.
જગાડી નવી આશાઓથી જીવનને અને સજાવીએ જીવન આપણે
શું પામ્યા કે નથી પામ્યા નો અફ્સોસ ના કર્યી કદી આપણે.
ચાલ સંતોષ જીવનથી વિતાવી આપણે
અફસોસ ની બદ્લીએ પ્રેમ ના ભાવ મા આપણે
પોતાના કહ્યા અને ને ઘાવ પણ ઘણા ખાધા આપણે
ચાલ હવે, એક બીજામાં મા તન્મય થયી મલ્હમ લગાવી આપણે
join our live gujarati network
http://worldofpoems.ning.com/
join our orkut community
http://www.orkut.co.inરાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com3tag:blogger.com,1999:blog-7134483605356910583.post-2715904391670417902010-03-14T08:24:00.000-07:002010-03-14T08:24:53.879-07:00તમને ગમે તે.........તમને ગમે તે.........
જીવન ના ૨ પેહલુ હોય છે અંધકાર ને પ્રકાશ તમે એક પેહલુ રજુ કર્યુ હુ બિજુ રજુ કરવાની કોશિશ કરુ છુ.
અમારે અમાસ હતી
પુનમના અજવાળા બને આવ્યા તમે
પછી કેમ અમને અમાસ ગમે.
અમારા જીવન ની આથમતી સંધ્યા હતી,
ઉગતી ઉષા બની આવ્યા તમે,
પછી, કેમ આથમતી સંધ્યા ગમે.
અમે રડતી ઢીંગલી હતા,
તમને બની ને આવ્યા હોઠો પરનુ સ્મિત
પછી કેમ અમને રડતી ઢીંગલી જેવી ઝિન્દગી ગમે.
બોલવા માં અમેરાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com2tag:blogger.com,1999:blog-7134483605356910583.post-35195196080342810102010-03-01T01:26:00.000-08:002010-03-01T01:26:48.342-08:00ફરિયાદ બનશે ફરી યાદઆપણુ જીવન એટલે શુ ફકત એક હલતુ ચાલતુ મશીન ના, જીવન ન ઘણા રંગ સુખ, દુખ, હસી, ખુશીઅને આવા જાત જાત ના રંગોથી ઘડાય છે માનવ. આમ તો , કેહવુ ને અમલ કરવો તેમા બહુ ફેર છે પરન્તુ જે તેનો અમલ કરે શકે છે તેજ તો કેહવાય છે મહામાનવ તો કાવ્ય દ્રારા આજ વાત કેહવાની કોશિશ કરી છે. દુખ મા માનવી એ પામર બની ફરિયદ ન કરવી જોય પરન્તુ શુ શુ કરવું જોય.
જીવન ને જીવવાની એક નવી શરુઆત કર
કર એવુ કે ન કરવી પડે ફરિયાદ પણ તનેરાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7134483605356910583.post-56660077256745571172010-01-12T13:53:00.000-08:002010-01-12T13:53:43.480-08:00તડપ અને તરસમિત્રો, જીવન નાં થોડા પેહલું રજુ કરવાનો એક પ્રયાસ કર્યો છે.
પ્રથમ ભવિષ્ય તરફ ગતિ કરતી નઝર, ભૂતકાળ માં ડોકિયું કરવાની ટેવ અને અંત માં વર્તમાન ની વાત જેમાં નીરસતા ની સાથ ભવિષ્ય ના તરફ ગતિ ના પણ સંકેત આપે છે.
Our network કવિતા ની દુનિયા - એક લાઈવ ગુજરાતી નેટવર્ક
Our Orkut Community :-કવિતા ની દુનિયા
બસ, તરસ પ્રેમ ના એક બુંદ છે.
બુંદ બુંદ રાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com6tag:blogger.com,1999:blog-7134483605356910583.post-29274945902692112652009-12-24T07:10:00.000-08:002009-12-24T07:25:17.098-08:00અભિલાષાlogin to our live gujarati network :http://worldofpoems.ning.com
login to our orkut community: http://www.orkut.co.in/Main#Community?cmm=56547950
અભિલાષા  રાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com4tag:blogger.com,1999:blog-7134483605356910583.post-36171813431954541612009-12-21T10:43:00.000-08:002009-12-21T10:43:15.827-08:00દર્દ નો અહેસાસદરેક ની અંદર જીવતો હોય છે પોતાના દર્દ નો અહેસાસ
પરન્તુ વ્યસ્ત જીન્દગી માં નથી પોતાના નું દર્દ જોવાનો અહેસાસ
એક વાર કરી જુવો પોતાના ના દર્દ નો અહેસાસ
ઉર માં રેહશે ઉમન્ગ મન રેહ્શે પ્રસન્ન નહી થાય દુર હડસેલાયા અહેસાસ
રાજ કહે છે સહુ ને અન્તર થી એક વાત સુખ આપશો તો મળશે અનેક ગણુ સુખ જરુર થાશે હમેશા મીઠો અહેસાસ
રાજ ની રચના
૧૮:૧૫ સાંજે ૨૧/૧૨/૦૯રાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com3tag:blogger.com,1999:blog-7134483605356910583.post-88068003504247844382009-12-13T10:57:00.000-08:002009-12-13T10:59:52.545-08:00આવો ના બદલતા શબ્દો ના બદલાવી અર્થગમ ને જીવન માં પીવા પડે છે.
દીલ ના દર્દ ને દીલ માં રાખવા પડે છે.
જીવન માં વ્યથાઓ નો કોઇ અતં નથી છતાં પણ વ્યવહાર મા હસવું પડે છે.
શબ્દો જ નથી બદલાતા, સમય સાથે બદલાતા શબ્દો સાથે દદૅ માં વધ-ઘટ થાય છે.
ક્યારેક તલવાર ની ધાર જેવા શબ્દો તો ક્યારેક ખુદ ને આશ્વસન ન શબ્દો સરી પડે છે.
આખંમા પાણી સાથ પણ ખુદા પાસે દુવા ની વાત સરી પડે છે.
સાચી છે વાત ગમ દૂર કરી શકાય એવી કોઇ દવા નથી પણ સમય સાથે જીવન માં રાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com2tag:blogger.com,1999:blog-7134483605356910583.post-75610240140365263752009-11-12T05:05:00.000-08:002009-11-12T05:05:09.423-08:00તુ મને ગમી ગઈનેટ મા મુલાકાત થયી.
પછી વાત થઈ.
લાગ્યુ જાણે જીવન ભર ની સંગાથ થઈ.ને તુ મને ગમી ગઈ.
શું હતો તારા શબ્દ નો જાદુ.
કે આ દિલને તુ અસર કરી ગઈ.
ન રહ્યો ચેન, ન રહ્યો કરાર.
ને તુ મને ગમી ગઈ.
મન માં હતી તને મળવાની તીવ્ર આતુરતા.
જાણે પાનખરને વસંતના ઓરતા.
પૂછ્યું મળવાનું તને તો તું હસી ને વાત ટાળી ગઈ.
ને તુ મને ગમી ગઈ.
કોયલ જેવો મીઠો ટહુકો તારો.
મારા નામનો સાદ તારો.
શુ મીઠો અવાજ તારો, તુ મને બેહોશ કરી રાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com9tag:blogger.com,1999:blog-7134483605356910583.post-35705381193552958692009-11-02T10:46:00.001-08:002009-11-02T10:46:53.702-08:00છટકબારીચિત્રગુપ્તની જેમ લોકોના ચોપડા તૌયાર ના કર
જો ખોટું લખિયું તો દુખ તને જ થશે અને જો ખોટ હશે તો તો પણ દુખ તો તને જ થશે .
ના કદીયે જોઈ વાંક કોનો હશે. બસ, કર્મ કરીએ સારા.
માનવી થયી માનવતા નિભાવી તો કદાચ ચિત્રગુપ્ત પણ ક્યાંક છટકબારી રાખે હશે.
રાજ ની રચના
૧/૧૧/૦૯
રાત્રે ૯:૩૦ વાગેરાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7134483605356910583.post-65382999001031154402009-11-01T07:18:00.000-08:002009-11-01T07:18:27.937-08:00મારી પેહચાન તમારી મુસ્કાનડુબતા ને હું તારું છું કિનારે કિનારે હું ચાલુ છું ,
શાંત નદીઓના જળ ને માણુ છું ઉછાંછળા ઝરણા ને હું શાંત પાડું છું.
સમય સાથે પલટાતા દોસ્તોને સમય ની સમજણ પર છોડું છું.
નથી કોઈ દુશ્મન આ દુનિયા માં પરંતુ લગભગ મિત્રો છે સ્વાર્થ ના તે સમજણ હું કેળવું છું.
કરવી છે દોસ્તી એવી કે, દોસ્ત હું મળું અનેરાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com3tag:blogger.com,1999:blog-7134483605356910583.post-52847557408231498092009-10-26T04:19:00.001-07:002009-11-01T22:51:32.226-08:00તમે હતા તેવા જ રેહજોસંજોગ ભલે હોય ખરાબ,
ભલે નાજુક મન મા વેદના થાય.
વેદના તો જશે ભુલાય
જયારે સંજોગ ફરશે
તમે હતા તેવા જ રેહજો
ફુલો તો માર સહી આપે છે ખુશ્બુ
તમે પથ્થરના ન થજો .
તમે હતા તેવા જ રેહજો
સહી લેજો વેદનાઓ ના ખરાબ સમય ને,
શહનશીલતાની ને મુર્તિ થજો.
તમે હતા તેવા જ રેહજો
જુઠો નયનો ન વરસાદ ને કેમ રખો છો યાદ,
ક્યારેક કોઇ ની ાઆંખ ના મોતી ને યાદ કરી લેજો.
તમે હતા તેવા જ રેહજોરાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7134483605356910583.post-4808973955637212012009-09-19T13:02:00.001-07:002009-09-19T13:02:39.881-07:00જાણતો નથી હુ કૌન છુજાણતો નથી હુ કૌન છુ છતાં સ્વને જાણવાનો પ્રય્ત્ન કરુ છુ
કવિ નથી છતાં કવીતા લખુ છુ
રંગ નથી જીવન માં છતાં જીવન ના દરેક રંગ ને સ્પર્શુ છુ.
ખબર નથી જીવન માં સુખ છે કે દુખ પણ આંખ ના અમુલ્ય મોતી તને અને તને જ અર્પુ છુ.
તરસ નથી છતાં પ્રેમ ની ભીનાશ માટે તરસુ છુ.
મર્હમ નથી ફકત ઘાવ છે છતા ચાંદની જેવી શીતળતા ને કલ્પુ છુ.
જીવન રુપી કાવ્ય માં નિશા છે પણ સુર્ય જેવી જગમગતી સવાર ઝંખુ છુ.
આ કોઇ ગીત નથી સંગીત નથી રાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com4tag:blogger.com,1999:blog-7134483605356910583.post-13540537516316161032009-09-15T10:55:00.000-07:002009-09-15T10:55:59.356-07:00શબ્દની વાતમિત્રો આ વાત છે આપણે આપણી જિન્દગી માં રોજ બોલતા શબ્દ ઉપર, જો શબ્દ ઉપર ધ્યાન અપાયું હોત તો મહભારત ની રચના ના થાત.
અમને ના સમજાયું તમે શુ બોલી ગયા.
શબ્દ ના ગુલામ કેમ થયા?
આ તો દિલાસા ની વાત છે નથી તમારો મન નો થાક ઉતર્યો નથી હળવાફુલ થયા.
નહિ મળે કશું શબ્દ ના ગુલામ થઈ ને
'રાજ' કહે છે.જીવન નુ ગુઢ રહ્સ્ય સમજો ને
બોલેલા શબ્દ કરતા ન બોલી ને શબ્દ નો મર્મ સમજાવો ને.
બનશે શબ્દ તમારા ગુલામ મન નો થાક પણરાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com2tag:blogger.com,1999:blog-7134483605356910583.post-85700866658678205122009-09-15T10:52:00.001-07:002009-09-15T10:52:15.003-07:00આપઆપ
જો દુનિયા સ્વર્ગ છે તો ધરતી પર પરી છો આપ,
જો દુનિયા મ સંગીત છે સાજ છો આપ,
નયન ના કામણ થકી દીલ ના તાર ઝણઝણાવો છો આપ,
લો આજ કહુ છુ મન ના મીત છો આપ,
સુર્ય પ્રથમ કિરણને શરમાવો છો આપ,
મારી દુનિયા નુ નવચૈતન્ય છો આપ,
પક્ષીઓના ટહુકો હોય કે ઝાઝંર નો રણકાર છો આપ,
લો આજ કહુ છુ દીલ માં ઉતરેલ તસ્વીર છો આપ
મારે મન સુંદરતાની કલ્પના છો આપ,
ખિલતા ગુલાબ ની કડી છો આપ,
વરસાદ ની ભીની ખુશ્બુ છો આપ,
લો આજ કહુરાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7134483605356910583.post-50017086913103012892009-09-06T11:11:00.001-07:002009-09-06T11:11:31.267-07:00આજ નો માણસમિત્રો આજે માનવ જીવન નું જે રીતે અવમુલ્યન થયી રહિયુ છે. તેનું તેનુ. દર્દ કેહવા ની કોશિશ કરી છે આ રચના થકી.
આજ નો માણસ
આજ માણસ થઈ ભુલ્યો માણસાઈ.
સીધા રસ્તા છોડી ટુંકા રસ્તાની કેડીએ જાય.
સફ્ળતાની ગુમાનમાં કરે અવડા કામ પછી ભગવાનના થામ જાય.
સંબન્ધો ને પ્રેમ ભુલ્યો, છોડી માણસાઈ.
ફાસ્ટ ફૂડ ખાઈ અને શરીર ને બનાવે રોગો ની ખાઈ.
ગળથુંથી માં ટી.વી. અને મોબાઈલ પછી કયાંથી રહે સાદાઈ.
સન્સ્ક્રુતિ ધોવાણ રાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7134483605356910583.post-6022853575117472432009-09-03T11:13:00.000-07:002009-09-03T11:13:01.618-07:00જીન્દગીદગાઓ થી ભલે ને ભરેલુ હોયે જીવન
તાળીઓ ભલે ને વગાડતી આ દુનીયા
પણ દગો કોઇ નો સગો નથી
પુછો છો શુ કામ જીન્દગીને કે શું છે જીન્દગી
જીન્દાદીલી થી જેવી જાણી એ જીન્દગી
સપના જોવુ એ નથી દુનીયા. સપના પુરા કરવા એ જ જીન્દગી
ખુશી પણ હશે અને ઉદાસી પણ, દરેક પળ હસી શકે એની જ સાથ્ક છે આ જીન્દગી
મળશે ઘણા બધા ખુશીમા, પણ દુખ મા સાથ નીભાવે એણે જ જીવી છે આ જીન્દગી
મનમા ભરેલી નફરત ભુલી પ્રેમ થી જેવી એણે જ જીવી છે આ રાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7134483605356910583.post-29636170403877875002009-09-03T05:21:00.001-07:002009-09-03T05:21:12.102-07:00પ્રતિબિંબઅરીસામાં તે જોયુ તારુ પ્રતિબિંબ જોયુ,
મારો ચહેરો કેમ ના દેખાયો તને.
કાચ તૂટેલા હશે ચાલશે પણ દિલ તુટે એનુ શુ?
જ્યારે દેખાશે મારો ચહેરો નહિ હોય આંખોનો ભ્રમ
વિખરાયેલા સ્વપ્ન પુરા કરવા ન પ્રણ લીધા છે અમે,
પ્રયત્ન કરશુ જયાં સુધી નહીં થાય પુરા તે,
"રાજ" એટલે જ કહે કાચ ભલે તુટે કોઇના દિલ ના તોડાય
આ જ મિત્રતા ની શીખ છે.
હવે જોવો અરીસામાં તમારો ચહેરો દેખાશે તમને તમારો ચહેરો
પણ એ કાચ ન અરીસા માં દેખાતુ રાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7134483605356910583.post-24295640275594396882009-09-01T14:38:00.000-07:002009-09-01T14:38:45.889-07:00મારું મૃત્યુ...!!મારું મૃત્યુ...!!
************
ગરમ રોટલી શેકતી, નરમ આંગળી મારી....
પડેલી છે ઠંડી ફર્શ પર નિર્જીવ આંગળી મારી....
સફેદ મોગરાની વેણીનો નાગણ્ કાળો ચોટ્લો મારો...
પડેલો છે ઠંડી ફર્શ પર જાણે આખરી ઓશિકું મારુ.....
ચમકતી દમકતી આંખો નાં એ તારાઓ મારા....
ઢળેલા છે ઠંડા ગાલ પર આખરી આરામ માં.....
ઘંટડી વગાડતું અને ખિલખિલતું હાસ્ય મારુ...
પડેલું છે ઠંડા ઉદાસ વાતાવરણ માં પડઘાતું
તારી યાદોમાં આખરી મારું....
રાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7134483605356910583.post-50292961729001763132009-08-21T05:13:00.000-07:002009-08-21T05:14:02.371-07:00ક્ષણનહી છોડું કોઇ પ્રયત્ન અને આયાસબસ માગી માગી ને માગી એક હસેલી ક્ષ્રણ ને તે પણ યાદ માનથી મંજુર મને તારી આ ખ્વાઈશવષો સુધી તને હસાવતી રહેશે હર ક્ષણ પાછી ક્યા જરુર છે યાદ ની એક ક્ષણનીક્ષણ ક્ષણ હસાવતી જીન્દગી હોયે પછી ગમ કેમ ન ભુલાયપન ન ભુલજે ગમ ને પ્રેરણા બનાવજે તો જ આખા વિશ્ર્વના ગમ તને રડાવશે,હક ક્યારે મલતો નથી એતો ફરજ નો પર્યાય છે.નિભવશો જો માનવતા ને ફરજ સમજી તો નવો સંબધો બન્ધાશે.કર્યો હશે તો રાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7134483605356910583.post-32168709123442763092009-08-21T04:16:00.000-07:002009-08-21T04:18:23.332-07:00પ્રેમની ભાષાપ્રેમ એતો ભાવના ની ભાષા છે.શરત હોય તો એ પ્રેમ ના હોય.કોઇ ચાહે છે કોઈને એ વાત પ્રેરણાદાયક છે.જો આમ જ બધા ચાહે બધા ની દુનિયા મા વેર ના હોયેઅને દોસ્તો દુનિયા મા સ્નેહના સામ્રાજય નો સુરજ સોદો ઝળહળ તો હોય.દૂર ભલે હોયે આકાશ ને ધરા મિલન ભલે ન હોયે.પણ વિચારો મિત્રો પૃથ્વી પર કુણુ કુણુ ઘાસ પથરાય છે ત્યારે જ જયારે આકાશ માથી સ્નેહ ને ધાર રુપે રીમઝીમ વરસાદ વરસે છે.નથી કહીં ખાનગી આ વાત બધા તો જણે છે આ તો રાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7134483605356910583.post-70880936017621196862009-08-10T13:35:00.000-07:002009-08-10T13:37:25.489-07:00નહિ વાગેશબ્દોની ધાર બહુ ધારદાર હોયે છે.ને એકલતા માર જોરદાર હોયે છે.મુખથી જો એવુ કહેવાય કે જે દિલ પર અસર જોરદાર લગે તો ,તેમને ફરિયાદ નહી તમને ફરી યાદ કરવાની તલપ જાગે છે.જો માંગણી ને પણ તેમના સપના પરિવર્તીત કરી તો,તેમને ધેલછા નહી આપણા સપના પુરા થશે નો આભાસ લાગે છે.જીવવા માટે ધ્યેય માગશો તો હતાશા જ મડશેજીવવા માટે ધ્યેય કેડવશો તો દુનિયા ના દરેક સુ:ખ, શાન્તી અને સમ્રુધી અહસાસ લાગે છે."રાજ" ને સાચી છે આ રાજ ની રચનાhttp://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.com1