હશે જો તારુ લખાણ દીલ થી મઝાલ છે આંખ ની કે ન ભીંજાય મઝાલ છે સ્મિત ની કે હોઠો પર ના ફરકે દોષ તો કર્મ ને આધિન છે કલમ થી સજાવ મને આપણા સ્વપ્ન ને સમજાવ મને હોઠ ન બીડ ને શબ્દો ને ના ગુંગળાવ કાગળ અને કલમની સાહીથી પ્રેમ ને અમર બનાવ ન લખ લખાણ હવે,જીવન ને ચીતર કાગળ પર,સમજણ પણ પડી જશે હવે, વાંચવાને રસ નહી સમજણ બનવ હવે,પછી જો જીવવા મા કેવી મઝા આવશે જીવન ને લાગણી ના પ્રવાહ થી ભરીયુ ઘર બનાવ તુ રાજ ની રચના ૩૦/૧૨/૦૯રાત્રે ૧:૦૦
Posts
Showing posts from May, 2009
તારા સપના મારી યાદ
- Get link
- X
- Other Apps
મારો બ્લોગ http://raj0702.blogspot.com/ અને મારી કોમ્યુનીટી http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=56547950 બેઠા બેઠા વીચારમા પડ્યો વીચાર મારો ખોટો પડ્યો ઝુરતો રહીયો તારા પ્રેમ મા પ્રેમ કદાચ મારો ઓછો પડ્યો સપના સજાવીયા હતા તરે સંગ જીવવાના સપના મા પણ હુ ખોટો પડ્યો દરેક ખુશી ના રંગ ભરવા હતા તારી જીદંગી મા પણ કદાચ રંગ ઓછો પડ્યો સબ્દો ને કાવ્ય બનાવ્યા તુજ કાજે પણ કાવ્યા ને કદાચ ભાવ ઓછો પડ્યો નિશા ના અંધકાર પછી પ્રકાશ હોય છે પણ હુ તો એ નિશા ની યાદ મા રડી પડ્યો રાજ - તમારો મિત્ર રાજ ની રચના ૧૧:૫૫ રાત્રે ૨૫/૦૫/૦૯
આજ
- Get link
- X
- Other Apps
દીલમા જે દર્દ છે કહી દે તુ આજ, ચુપ છે કેમ, ગુમસુમ છે કેમ, છુપાવ નહિ કહી દે તુ આજ, દીલમા તસ્વીર છે તેને શબ્દોમાં ઉતારી નાખ તુ આજ, આંખો મા છે જે આસું તેને વહાવી નાખ તુ આજ, આંખો બંધ કરી ને જો તુ, તે દુર છે તો પણ કેટલા લાગે છે તે નજદીક આજ, તારી હરેક યાદ મા હરેક સ્વાશ વસે છે તે આજ, પ્રેમ તો બધા કરે છે પરતુ પ્રેમ ને સમજ તુ આજ, "રાજ" કહે છે એક વાત આજ, તુજ મારી ઝીદગી નુ ગીત છે તુજ કાવ્ય તુજ જ પ્રીત છે તુ જ નિશા મા છુપાઈલ પ્રકાશ ની સુનહરી સવાર નુ પ્રથમ કિરન તુ હવે તો સમજ આ વાત આજ. રાજ - તમારો મિત્ર ૧૭/૦૫/૨૦૦૯ બપોરે ૧૨:૨૫
હવે, નહિ રહે અછત
- Get link
- X
- Other Apps
હવે, નહિ રહે અછત લખવુ હોયે તે આજ લખ શબ્દની ભલે રહી અછત મન ની વાત લખ દીલ ની વાત લખ કહેલા શબ્દ તો સહુ સમજે ના સમજાય એવી સમજ ની વાત લખ કલમ ની જરૂર નથી ચેહરા ના હાવભાવ થી વાત લખ જો પ્રેમ સાચો હશે તો નહિ રહે શબ્દની અછત ભાર મનનો નહિ રહે નહિ રહે મારી અછત પાંપણો વાટે વહી જવા દે જળ ને ખુશી ની નહિ રહે અછત સમજાય તો સમજ "રાજ" ની વાત નદી નુ શુ કામ છે સુખ નો દરિયો બની જશે જીદંગી નહી રહે કોઇ અછત રાજ ને રચના ૧૪:૧૫ બપોરે ૦૭/૦૫/૨૦૦૯
દરેક પળ
- Get link
- X
- Other Apps
સમ્બંધ ના હિસાબ મા વહી જશે દરેક પળ. ખુશીથી જીવી જુવો દરેક પળ વીતી જશે પછી પસ્તાશો તો પણ નહી મડે દરેક પળ રાજ કહે છે દીલ ને વાત સમ્બંધો મા વીસ્વાસ ને બનાવી સ્વાસ જીવો દરેક પળ તમારા ગણી દરેક ને જીવન મા ખુશી ભરી દો દરેક પળ મૃત્યુ વખતે પ્રેમ નો હિસાબ જરુર મળશે જો કોઇ એ જીવન ભર ના ચુકવ્યો હોય હિસાબ તો અફ્સોસ ન કરશો આસું થી ચુક્વશે હિસાબ દરેક પળ જીવન જો આવુ જીવશો તો મૃત્યુના મોલ ને કિમત વધી જ્શે દરેક પળ રાજ ની રચના ૦૨/૦૫/૨૦૦૯ રાત્રે ૧૦:૧૫