ક્ષણ
નહી છોડું કોઇ પ્રયત્ન અને આયાસ બસ માગી માગી ને માગી એક હસેલી ક્ષ્રણ ને તે પણ યાદ મા નથી મંજુર મને તારી આ ખ્વાઈશ વષો સુધી તને હસાવતી રહેશે હર ક્ષણ પાછી ક્યા જરુર છે યાદ ની એક ક્ષણની ક્ષણ ક્ષણ હસાવતી જીન્દગી હોયે પછી ગમ કેમ ન ભુલાય પન ન ભુલજે ગમ ને પ્રેરણા બનાવજે તો જ આખા વિશ્ર્વના ગમ તને રડાવશે, હક ક્યારે મલતો નથી એતો ફરજ નો પર્યાય છે. નિભવશો જો માનવતા ને ફરજ સમજી તો નવો સંબધો બન્ધાશે. કર્યો હશે તો પ્રય્ત્ન જો કોઇ ને રડતા હસાવવાનો, નવું જીંવન આપવાનો સુખ થી હસાવતી ક્ષણ ક્ષણ સાથે આત્મસન્તોષ પણ મલશે. રાજ ની રચના ૨૧/૮/૦૯ સાંજે ૫:૩૦