Posts

તડપ અને તરસ

મિત્રો,  જીવન નાં થોડા પેહલું રજુ કરવાનો એક પ્રયાસ  કર્યો છે. પ્રથમ ભવિષ્ય તરફ ગતિ કરતી નઝર, ભૂતકાળ માં  ડોકિયું  કરવાની ટેવ  અને અંત માં વર્તમાન ની વાત જેમાં નીરસતા ની સાથ ભવિષ્ય ના તરફ ગતિ ના પણ સંકેત આપે છે. Our network કવિતા ની દુનિયા - એક લાઈવ ગુજરાતી નેટવર્ક Our Orkut Community :- કવિતા ની દુનિયા બસ,  તરસ  પ્રેમ  ના એક  બુંદ છે. બુંદ બુંદ કરી સાગર  છલકાય    છે. પણ અમારી તરસ હજુ  કયા  છીપાઈ    છે. તડપ ની આગ માં પણ પ્રેમ ના વરસાદ ની રાહ જોવાઈ   છે બસ   તરસ  પ્રેમ  ના એક  બુંદ ની હતી ભર્યો  હતો  સાગર  આખો પણ અમારે જરૂર એક બુંદ ની હતી. તરસ ક્યારે તડપ બની ગઈ તેને અમને ખબર ના હતી. તડપ તો હવે અમારી  ઝીંદગી ની દાસ્તાં  બની  ગઈ  હતી. હવે રહી નથી તડપ માં સૂર્ય ના  પ્રકાશ જેવી  ગરમી   નથી રહી ચંદ્ર જેવી શીતળતા. બસ રહી ગયી તડપ અને  તરસ  અધૂરી એની   છે દિલ માં  એક વિહવળતા.  કાવ્ય ના શબ્દો માં...

અભિલાષા

login to  our live gujarati network :http://worldofpoems.ning.com login to our orkut community: http://www.orkut.co.in/Main#Community?cmm=56547950                                 અભિલાષા                ખબર નથી મને દુનિયાની જ્યાર થી દિલ ની નઝરોથી તમોને જોયા છે. ખબર નથી કઈ દિશામાં  જવાનું  જ્યારથી દરેક દિશામાં  તમોને જોયા છે. હર ધબકાર થી ઝખું છું, મહેચ્છાને મારે મળવું છું. ભલે  ઉનાળો   બળબળતો  હોય છતા હુ વરસાદ ને ઝંખુ છુ. હશે અદભૂત અનુભૂતિ આ આનંદ ની તેના  સપના હું અત્યાર થી  ચિતરું  છું. બંધ આંખે તમોને એકટીસ નિહારું છું. ખુલી આંખ તો ખબર પડી આ સ્વપ્નું હતું મારું  પછી ખુદ   અભિલાષાની પરિસીમા હું જ  બનાવું છું. સ્વપ્ના ની મીઠી યાદો સંજોગી હોઠો થી હસી ની આંખો  ની ભીનાશ  ને હું ટાળ...

દર્દ નો અહેસાસ

દરેક ની અંદર જીવતો હોય છે પોતાના દર્દ નો અહેસાસ પરન્તુ વ્યસ્ત જીન્દગી માં નથી પોતાના નું દર્દ જોવાનો અહેસાસ એક વાર કરી જુવો પોતાના ના દર્દ નો અહેસાસ ઉર માં રેહશે ઉમન્ગ મન રેહ્શે પ્રસન્ન નહી થાય દુર હડસેલાયા અહેસાસ રાજ કહે છે સહુ ને અન્તર થી એક વાત સુખ આપશો તો મળશે અનેક ગણુ સુખ જરુર થાશે હમેશા મીઠો અહેસાસ રાજ ની રચના ૧૮:૧૫ સાંજે ૨૧/૧૨/૦૯

આવો ના બદલતા શબ્દો ના બદલાવી અર્થ

ગમ ને જીવન માં પીવા પડે છે. દીલ ના દર્દ ને દીલ માં રાખવા પડે છે. જીવન માં વ્યથાઓ નો કોઇ અતં નથી છતાં પણ વ્યવહાર મા હસવું પડે છે. શબ્દો જ નથી બદલાતા, સમય સાથે બદલાતા શબ્દો સાથે દદૅ માં વધ-ઘટ થાય છે. ક્યારેક તલવાર ની ધાર જેવા શબ્દો તો ક્યારેક ખુદ ને આશ્વસન ન શબ્દો સરી પડે છે. આખંમા પાણી સાથ પણ ખુદા પાસે દુવા ની વાત સરી પડે છે. સાચી છે વાત ગમ દૂર કરી શકાય એવી કોઇ દવા નથી પણ સમય સાથે જીવન માં સમાધાન કરવુ પડે છે. અનુભવે સમજાય છે"રાજ" ને સુખી થવાની ચાવી મન માને કે ના માને ના ગમતા રસ્તે ચાલવું પડે છે. સુર્ય ના ધગધગતા તાપ માં પણ નિશા ની શિતળતા ની આશા રાખવી પડે છે. રાજ ની રચના ૨૩:૪૫ રાત્રે ૧૩/૧૨/૦૯

તુ મને ગમી ગઈ

નેટ મા મુલાકાત થયી. પછી વાત થઈ. લાગ્યુ જાણે જીવન ભર ની સંગાથ થઈ.ને તુ મને ગમી ગઈ. શું હતો તારા શબ્દ નો જાદુ. કે આ દિલને તુ અસર કરી ગઈ. ન રહ્યો ચેન, ન રહ્યો કરાર. ને તુ મને ગમી ગઈ. મન માં હતી તને મળવાની તીવ્ર આતુરતા. જાણે પાનખરને વસંતના ઓરતા. પૂછ્યું મળવાનું તને તો તું હસી ને વાત ટાળી ગઈ. ને તુ મને ગમી ગઈ. કોયલ જેવો મીઠો ટહુકો તારો. મારા નામનો સાદ તારો. શુ મીઠો અવાજ તારો, તુ મને બેહોશ કરી ગઈ. ને તુ મને ગમી ગઈ. તને મળવુ જરુરી છે. હૃદયમાં પ્રેમનું આખું ઝરણું છે. કાશ, તને મળી અને દીલ માં ઈચ્છાઓ નાં વમળ ઉઠે અને આ દિલ બોલી ઉઠે પહેલી નજરમાં - તુ મને ગમી ગઈ. રાજ ની રચના ૧૮:૧૫ સાંજે   ૧૨/૧૧/૦૯

છટકબારી

ચિત્રગુપ્તની જેમ લોકોના ચોપડા તૌયાર ના કર જો ખોટું લખિયું તો દુખ તને જ થશે અને જો ખોટ હશે તો તો પણ દુખ તો તને જ થશે . ના કદીયે જોઈ વાંક કોનો હશે. બસ, કર્મ કરીએ સારા. માનવી થયી માનવતા નિભાવી તો કદાચ ચિત્રગુપ્ત પણ ક્યાંક છટકબારી રાખે હશે. રાજ ની રચના ૧/૧૧/૦૯ રાત્રે ૯:૩૦ વાગે

મારી પેહચાન તમારી મુસ્કાન

ડુબતા ને  હું તારું છું  કિનારે કિનારે  હું ચાલુ છું , શાંત નદીઓના જળ  ને માણુ    છું  ઉછાંછળા ઝરણા ને હું શાંત પાડું છું. સમય  સાથે પલટાતા દોસ્તોને  સમય ની સમજણ પર  છોડું છું. નથી કોઈ દુશ્મન  આ દુનિયા માં  પરંતુ લગભગ  મિત્રો છે  સ્વાર્થ ના તે સમજણ  હું કેળવું છું. કરવી છે દોસ્તી એવી કે, દોસ્ત હું  મળું  અને તારી  નઝર માંથી સ્નેહ વરસે વર્ષો વર્ષ   , આપુ  હું શું તને , વચન તો વેહવાર છે નથી પડતું  કયારે  પણ આભ નથી બતલાતા સંસ્કાર. એ દોસ્ત વચન આપી ને નહિ વચન જીવી જવા માં મિત્રતા ની સાન છે. મને  ચોક્કસ  ખાતરી છે મિત્ર  તમે  હમેશા મુશ્કુરાતા  રેહશો. આ જ તો રાજ ની  મિત્રતા ની પેહચાન છે. રાજ ની રચના ૨૦:30 ૧/૧૧/09