Posts

સારું તે તમારું

Image
                                   તમને  ગમે તે તમારું   તમને નાં ગમે તે અમારું  અજવાળા  ને  ના ગમે અંધકાર  અંધકાર માં થાય અકળામણ  પારાવાર  તો આશા કરે દિલ  થશે ચમત્કાર  સુરજ ના કિરણો  પ્રકાશ પારાવાર  તોય ચાંદ થી શાંતિ મળે  અપરંપાર  સુખ એટલે  નસીબ ના તપતા સુરજ માં માણેલી ચંદ્ર ની શીતળતા  આપતી  પળ  દુખ  એટલે  ભર  ભપોર  રણ  માં સુરજ  ની  ક્ષણ અને  ઉપર થી રાત્રે વરસાદી  વાતાવરણ,                                                        દુખ માં ક્યા થી લાવું હું દુખ માં હું ક્યાં થી લાવું બળ                                                      ઈચ્છા  હતી તમને  ગમે  તે તમારું                                                      પણ અમને ગમે તે પણ તમારું                                                          રાજ ની રચના                                                       10/07/2013  9:20 રાત્રે 

અણગમતા અંત ની શરૂઆત

Image
http://shil1410.blogspot.in/2011/07/blog-post.html લખેલે  કવિતા  ના  જવાબ માં એક કવિતા લખવા પ્રય્તન કર્યો  છે। અણ  કહું  તમને  એક વાત શું કહું વાત માં થી થઈ  ગેર સમજ  ની  શરૂઆત  કરી હતી રંગો ભરવાની શરૂઆત  બેરંગ  થઈ જિંદગી  હવે શું રાત કે પ્રભાત  ખુશી ની ખુશી  થી ખુશ હતા અમે  ક્યાં ખબર  હતી અમને  હવે  નહિ થાય ખુશી  સાથે વાત  દોસ્તો આ જિંદગીની  કેવી અજબ રજૂઆત  સવારે ખુશી  તો રાત્રે બરસાત ને રાત  બરસાત  ની  આ વાત તો ગમી કેમ કે  ખુશી  માં  નહિ   દેખાય  મારા અશ્રુ  ની બારાત  રાજ  ની રચના  10/07/13 રાત્રે  8:37

ઓ જીન્દગી.

તું નથી પાસે, તો પણ લાગે આસપાસ, વસે તુ મહી. સ્વાસ. નથી તારો સહવાસ તો પણ દિલ માં છે તારી સુવાસ શુ કહુ તારા વિનાની જીંદગી, ઘાયલ છે આ દીલ ને ઘણી બદનામ છે આ જીંદગી, તારી અસર થી હસતી થયી આ જીદગી, ના હોય તો તુ, તુ જ કહે કેમ રહશે મુજ હસ્તી? લાગે નહી દીલ આ બેશુમાર વસ્તી માં કેમ કે દિલ મા તારી જ છે વસ્તી ગુચવાતી અટવાતી તારા પ્રેમ મા આ જીંદગી , ઘટતી નથી ને ઓર વધતી જાય છે તારા પ્રેમ ની માત્રા ઓ જીંદગી, પુછે છે સહુ? કોણ છે. મારી જીન્દગી, હુ શુ કહુ ? કોને કહું ? તુ જ કહે ઓ જીન્દગી મનાવી મન ને કહુ સહુ ને આ મારી અંગત છે આ વાત, જીવવા દો મને મારી આ મનગમતી જીન્દગી. ના કોઇ આશા ના કોઇ અપેક્ષા તારી ઓ જીન્દગી. દિલ પુછે છે પ્રશ્ન કેમ છે તુ આવી કેમ જીન્દગી ?. વિતી રહે પળ વહી રહ્યો છે સમય તારા વિના કેમ જીવાશે આ જીન્દગી. "રાજ" ના દિલ મા તુ વસે, સ્વાસ મા તુ શ્વસે, સાથ તારો જચે. ઓ જીન્દગી. રાજ ની રચના ૧૫:૦૦ ૦૨/૦૪/ ૧૦

તારા વગર

કેમ જીવવુ તારા વગર કેમ રેહવું તારા વગર સુના લાગે ઉત્સવો તારા વગર સુંદર શેહર પણ મૃતપાય લાગે તારા વગર તું જ કહે જીવન નાં મધ્ય માં કેમ જીરવવો આ વિયોગ તો આ બડબડતો તાપ તારા વગર . ચોમાસા ની દિલ માં નથી પોહચતી ઠંડક આંખમાં આવે છે આંસુ નો વરસાદ જયારે લાગે કુદરત પણ રોવે છે તારા વગર ચાંદની ની શીતળતા માં રાત્રી લાગે ભેકાર તારા વગર સપનાઓ અનેક સજાવ્યા હતા મે કેમ પુરા થશે તારા વગર રાજ ના દિલ નાં સમધૂર સંગીત નાં તાલ પણ હવે તૂટે રહયા છે તારા વગર લખવી હતી પ્રિય તારા વિષે ગઝલ પણ હવે તો લખાય છે વિશાદ ને વિયોગ તારા વગર કહે છે સવાર પડે ને જોવે સપના તો પડે સાચા, આશા થી જોયા  છે સપના કે કાશ !તને પણ સમજાય કે તું નહિ રહી શકે મારા વગર રાજ ની રચના ૫:૦૦ સાંજે ૨૪/૦૩/૨૦૧૦ લાઈવ ગુજરાતી નેટવર્ક http://worldofpoems.ning.com/ ઓર્કુટ કોમ્યુનીટી http://www.orkut.co.in/Main#Community?cmm=56547950 મારો બ્લોગ http://raj0702.blogspot.com/
ચાલ સુધારીએ જીવન આપણે. જગાડી નવી આશાઓથી જીવનને અને સજાવીએ જીવન આપણે શું પામ્યા કે નથી પામ્યા નો અફ્સોસ ના કર્યી કદી આપણે. ચાલ સંતોષ જીવનથી વિતાવી આપણે અફસોસ ની બદ્લીએ પ્રેમ ના ભાવ મા આપણે પોતાના કહ્યા અને ને ઘાવ પણ ઘણા ખાધા આપણે ચાલ હવે, એક બીજામાં મા તન્મય થયી મલ્હમ લગાવી આપણે join our live gujarati network http://worldofpoems.ning.com/  join our orkut community http://www.orkut.co.in/Main#Community?cmm=56547950 છલ,કપટ, ઝગડાઓ, વિશ્વાસઘાતો થી દુર એક પ્રેમ ની દુનિયા વસાવી આપણે. ચાલ, વિશ્વાસ થકી એક  બીજાના સ્વાસ મા વસી જઈ આપણે. ચાલ, જીવન ની ગમે તે મોસમ મા સદાબહાર રહીએ આપણે. ઘણી વેહચી દુખ અને દિલાસા ની ભાષા આપણે. ચાલ, હવે કરીએ સુખ અને હાસ્ય ની ભાષા આપણે. લાગણી ના તન્તુ ના તાંતણાઓ ને કરી એટલા મજ્બુત આપણે, કે આંખ ના આસું ને પણ લાગે  વસવું નીરર્થક મહી આંખ મા આપણી ચાલ, કરી દીલ થી કરીએ પ્રભુ મહી પ્રાર્થના આપણે. સુખ, શાન્તી ને સમ્રુધી થી જીવન વહે આપણુ. રાજ ને  કહે છે દિલ ને દિલ ની વાત નિશા મા પણ પ્રકાશ ના દર્શન થાય અને સુર્ય ના કિરણો મા મોતી ઓના હિર નો સ્પર્શ થાય હમે

તમને ગમે તે.........

તમને ગમે  તે......... જીવન ના ૨ પેહલુ હોય છે અંધકાર ને પ્રકાશ તમે એક પેહલુ રજુ કર્યુ હુ બિજુ રજુ કરવાની કોશિશ કરુ છુ. અમારે અમાસ હતી પુનમના અજવાળા બને આવ્યા તમે પછી કેમ અમને અમાસ ગમે. અમારા જીવન ની આથમતી સંધ્યા હતી, ઉગતી ઉષા બની આવ્યા તમે, પછી, કેમ આથમતી સંધ્યા ગમે. અમે રડતી ઢીંગલી હતા, તમને બની ને આવ્યા હોઠો પરનુ સ્મિત પછી કેમ અમને રડતી ઢીંગલી જેવી ઝિન્દગી ગમે. બોલવા માં  અમે સબન્ધો ને ના યાદ કર્યા મૌન રહે ને તમે અમને પ્રિત ની રીતશીખવાડી , પછી કેમ અમને  બોલવુ ગમે. પારકા ને તમે પોતન કર્યા કરિય અમે ના સમજી સક્યા તમારો આ તર્ક.  એટલેજ તમને ગમે તેઅમને ગમે. ના પુછ સમજ હવે અમને શુ ગમે અમને તુ ગમે. join me at live gujarati network કવિતા ની દુનિયા-એક લાઈવ ગુજરાતી નેટવર્ક join me at orkut community at http://www.orkut.co.in/Main#Community?cmm=56547950 રાજ ની રચના ૮:૦૦ રાત્રે ૧૪/૦૩/૨૦૧૦

ફરિયાદ બનશે ફરી યાદ

આપણુ જીવન એટલે શુ ફકત એક હલતુ ચાલતુ મશીન ના, જીવન ન ઘણા રંગ સુખ, દુખ, હસી, ખુશીઅને આવા જાત જાત ના રંગોથી  ઘડાય છે માનવ. આમ તો , કેહવુ ને અમલ કરવો તેમા બહુ ફેર છે પરન્તુ જે તેનો અમલ કરે શકે છે તેજ તો કેહવાય છે મહામાનવ તો કાવ્ય દ્રારા આજ વાત કેહવાની કોશિશ કરી છે. દુખ મા માનવી એ પામર બની ફરિયદ ન કરવી જોય પરન્તુ શુ શુ કરવું જોય. જીવન ને જીવવાની એક નવી શરુઆત કર કર એવુ કે ન કરવી પડે ફરિયાદ પણ તને કરે ફરી યાદ રાખી મોટુ મન કરવી પડે નજર અંદાઝ ફરિયાદ, હૈયા ને ખોલી એક વાર તો વાત કર નહિ રહે કોઇ ફરિયાદ. read whole poem on my blog http://raj0702.blogspot.com/ join live gujarati network http://worldofpoems.ning.com/ join orkut community http://www.orkut.co.in/Main#Community?cmm=56547950 સહન શકતી ની દેવી છે નારી મનનાં દદૅ એક વાર સમજાવ તુ નહિ રહે કોઇ ફરિયાદ પોતાનાની દુનિયા મા ખુદના હસવાનો આભાસ કર તુ નહિ રહે કોઇ ફરિયાદ વધુતોવધુતો દરિયા મા પણ શિતળતા હોય છે તે હૈયા ને સમજાવ તુ નહિ રહે કોઇ ફરિયાદ સમજ હવે "રાજ" કહે સમજ્દારી ની વાત નહિ રહે કોઇ દર્દ નહિ રહે કોઇ ફરિયાદ જીવન બ