દીલ ને દીલ વાત

એકલા કંયા છો તમે તમારા દીલ ને કેમ ભુલો છોે, વીચારો તો છો તમે ઈ સાંભળી ને બહુ સારું લાગે છે.
સપના મા પણ જૂઓ તો સત્ય સમજાસે કે જીવન મા કોઇ તમારો આધાર બનવા માગે છે.
જરા ફરી જૂઓ સપના તો સમજાસે કે કોઇ તેમનુ દીલ તમારે નામ કરવા માગે છે.
કોઇ તમારા સપના સન્જોગી તલવાર ની ે ધાર ને બુઢી કરવા માગે છે.
અમને દરીયો બની સાગર ને સમાવતા આવડે છે.
અમને તો ઝીદગી બની ઝીદગી ન મોડ ને મોડતા આવડે છે.
કેહવા ની કયાં ઝરુર છે કહીં, દીલ ને દીલ અનકહી વાત ને સમજત ાેઆવડે છે.
આ વચન છે "રાજ"નું અમને તમારી આંખોમા સપના ભરતા આવડે છે.
એકવાર દીલ તો લાગડી જૂઓ પછી ખબર પડશે તને કે "રાજ" ને તો દીલ મા વસાવી તને દુનીયા બનાવતા પણ આવડે છે.

રાજ ની રચના
૨૪/૦૨/૨૦૦૯
૦૯:૪૫ કલાકે રાત્રેે

Comments

PARESH / DEEPA said…
તું નિર્મળ જળ સ્વરુપે પ્રગટ થયો હતો ઓ પ્રિયતમ ! તેઓ ગયાં અને અંજલિમાં તને ભરીને લઈ આવ્યાં. જે પાત્રમાં તને જોઈતો હતો તેમાં ઠલવી દીધો. અને તું ? તેનાં જેવો જ થઈ ગયો. તેઓ પણ તને અંજલિમાં ભરીને લઈ આવ્યાં. જે રંગનો તને જોઈતો હતો તેમાં ઠલવી દીધો. અને તું ? તે રંગનાં જેવો જ થઈ ગયો. હું પણ તને લઈ આવ્યો ઓ પ્રિયતમ ! તું શું કરીશ ? તેં પુછ્યું. ને મેં ઘુંટડો ભરિ લીધો.

Popular posts from this blog

ઓ જીન્દગી.

તારા સપના મારી યાદ

અભિલાષા