સમ્બન્ધો

સવાર્થ માટે સહુ સગા થાય છે.
સમ્બન્ધો ના નામે દગા થાય છે.
કયાં નીભાવે છે આજે દોસ્તી કોઇ.
દોસ્તો પણ સાવ બેવફા થાયે છે.
કરે જે સકલ્પ સાથે રેહવાનો.
એજ જલદી જુદા થાય છે.
બની ન આવે છ ેઇન્સાન ખુદા.
ેઅહીં આવીને કયાં કોઇ ખુદા થાય છે.
ઘણા યુગો થી રામ ગયા ને.
રામ ના નામે જ રાવણ બધા થાય છે.
કરી નથી વફા દોસ્તો એ કદી વર્સો થી.
ને કહે છે આજ તો વફા છે.
આ જ ઇન્સાફ છે પ્ભુ તારો.
કે અહીં ગુનેગારો ને નહી.
'નીર્દોશ' ને સજા થયે છે.

લ્યો અમારા પ્રેમ

Comments

Popular posts from this blog

ઓ જીન્દગી.

ફરિયાદ બનશે ફરી યાદ

તડપ અને તરસ