તને નહી સમજાય આ સંબંધ
સંબંધ મારે નીભાવવો છે તારો
તે નથી જીવન ની જરુરીયાત કેે નથી લાચારી.
તને નહી સમજાય આ તો છે દીલ ની વાત
સંબંધ મારે નીભાવવો છે તારો
તે નથી જીવન ની રસમ કે પછી નથી ટેવ
તને નહી સમજાય આ તો છે મોહ ની વાત
સંબંધ બાંધીને સંબંધ બગાડે છે બધા,
ચાહવાનો દુનીયાસામે દેખાડો કરે છે બધા,
અમે કયાં બધા મા આવી છી.
સમજ હવે તો સમજ આ તો છે પ્રેમ ની છે વાત
મોતી પામી ને પણ ઓળખતા ના આવડે તો કેવો સમ્બન્ધ કેવી વાત
પણ ાઅમે તો ઝવેરી છી અમારી ના કર વાત
છીછરા પાણી ન કર વાત.,
સંબંધના ઊંડાણનાં તો હોય છે અમાપ
આ છે "રાજ" ના દીલ ની વાત.
"રાજ ની રચના"
૮:૨૨ મીનીટ
૧૩/૦૩/૨૦૦૯
તે નથી જીવન ની જરુરીયાત કેે નથી લાચારી.
તને નહી સમજાય આ તો છે દીલ ની વાત
સંબંધ મારે નીભાવવો છે તારો
તે નથી જીવન ની રસમ કે પછી નથી ટેવ
તને નહી સમજાય આ તો છે મોહ ની વાત
સંબંધ બાંધીને સંબંધ બગાડે છે બધા,
ચાહવાનો દુનીયાસામે દેખાડો કરે છે બધા,
અમે કયાં બધા મા આવી છી.
સમજ હવે તો સમજ આ તો છે પ્રેમ ની છે વાત
મોતી પામી ને પણ ઓળખતા ના આવડે તો કેવો સમ્બન્ધ કેવી વાત
પણ ાઅમે તો ઝવેરી છી અમારી ના કર વાત
છીછરા પાણી ન કર વાત.,
સંબંધના ઊંડાણનાં તો હોય છે અમાપ
આ છે "રાજ" ના દીલ ની વાત.
"રાજ ની રચના"
૮:૨૨ મીનીટ
૧૩/૦૩/૨૦૦૯
Comments