દરેક પળ
સમ્બંધ ના હિસાબ મા વહી જશે દરેક પળ.
ખુશીથી જીવી જુવો દરેક પળ
વીતી જશે પછી પસ્તાશો તો પણ નહી મડે દરેક પળ
રાજ કહે છે દીલ ને વાત સમ્બંધો મા વીસ્વાસ ને બનાવી સ્વાસ જીવો દરેક પળ
તમારા ગણી દરેક ને જીવન મા ખુશી ભરી દો દરેક પળ
મૃત્યુ વખતે પ્રેમ નો હિસાબ જરુર મળશે
જો કોઇ એ જીવન ભર ના ચુકવ્યો હોય હિસાબ તો અફ્સોસ ન કરશો આસું થી ચુક્વશે હિસાબ દરેક પળ
જીવન જો આવુ જીવશો તો મૃત્યુના મોલ ને કિમત વધી જ્શે દરેક પળ
રાજ ની રચના
૦૨/૦૫/૨૦૦૯ રાત્રે ૧૦:૧૫

Comments
nice one..keep it
hu kaik raju karu chu
મરણનું મુલ્ય જીંવનથી વધી જાય છે,
આ લાશ નો મને હવે તો બોજ લાગે છે,
યમરાજ કેમ દ્રાર ખખડાવીને પાછા ગયા?
good one.keep it
jara hu pan kaik kahu chu ....
મરણનું મુલ્ય જીંવનથી વધી જાય છે,
આ લાશ નો મને હવે તો બોજ લાગે છે,
યમરાજ કેમ દ્રાર ખખડાવીને પાછા ગયા?
nice onae.....
like this also...
મરણનું મુલ્ય જીંવનથી વધી જાય છે,
આ લાશ નો મને હવે તો બોજ લાગે છે,
યમરાજ કેમ દ્રાર ખખડાવીને પાછા ગયા?