આજ

દીલમા જે દર્દ છે કહી દે તુ આજ,
ચુપ છે કેમ, ગુમસુમ છે કેમ, છુપાવ નહિ કહી દે તુ આજ,
દીલમા તસ્વીર છે તેને શબ્દોમાં ઉતારી નાખ તુ આજ,
આંખો મા છે જે આસું તેને વહાવી નાખ તુ આજ,
આંખો બંધ કરી ને જો તુ, તે દુર છે તો પણ કેટલા લાગે છે તે નજદીક આજ,
તારી હરેક યાદ મા હરેક સ્વાશ વસે છે તે આજ,
પ્રેમ તો બધા કરે છે પરતુ પ્રેમ ને સમજ તુ આજ,
"રાજ" કહે છે એક વાત આજ,
તુજ મારી ઝીદગી નુ ગીત છે તુજ કાવ્ય તુજ જ પ્રીત છે તુ જ નિશા મા છુપાઈલ પ્રકાશ ની સુનહરી સવાર નુ પ્રથમ કિરન તુ હવે તો સમજ આ વાત આજ.

રાજ - તમારો મિત્ર
૧૭/૦૫/૨૦૦૯
બપોરે ૧૨:૨૫

Comments

Anonymous said…
આંખો મા છે જે આસું તેને વહાવી નાખ તુ આજ,
આંખો બંધ કરી ને જો તુ, તે દુર છે તો પણ કેટલા લાગે છે તે નજદીક આજ,
nice one........
Anonymous said…
fari kahu to hu shu karva kahu
samajo....

સમજાય તો સમજ જે.

શબ્દો હોઠ સુધી તો હતા,
પણ આકાર ના પામી શકયા.

વાત કહેવી તો પુરી હતી,
બસ અવસરની તક ચુકીયા,

ને હવે તો શું કહું વળી?
બસ સમજાય તો સમજ જે.

આ ઘડો છે તે આખો જ,
કાણો છે એમ ના વળી માનતા.

બસ પણિયારે મુકાયો નથી,
નહિતર પાણીથી છલકાતો હોત.
શિલ્પા પ્રજાપતિ...

Popular posts from this blog

ઓ જીન્દગી.

તડપ અને તરસ

ફરિયાદ બનશે ફરી યાદ