જીવન-કવિતા
છોડ બધી વ્યથા ને વ્યથા ને કથા ના કર
ભુલી જ દર્દ જોડે દોસ્તી કરવા નું દર્દ દુર થી સલામ કર
ફુલ જોડે ને ફુલ જેવુ મહેકવું એજ તો જિન્દગી છે.
જગતમાં સુંદર છોડ તો છે જ પરન્તુ તારે મિત્રતા પણ આ જગત મા સુંદર છોડ જ છે.
કવિતા ક્યારે પણ પૂરી થતી નથી પણ જીવન તુ કવિતા બનાવ
ભૂલ ની વાત ના કર ભલે હકીકત ચીતરી તે કાગળમાં,
ધ્યાન થી જો ચિત્રેલી હકીકત પણ મડશે ાઅનેરી ખુશી
બજારમાં મળતી ખુશી થી જીવન અધુરુ લાગશે.
તો કર પ્રયાસ કવિતાને પૂરી કરવા નો જીવન મિઠુ-મધુરુ લાગશે.
કદાચ જે વાત તારુ મન ના વિચારી શકયુ,
તે વાત આજે તને "રાજ" કહી રહિયો છે.
રાજ ની રચના
૧૨:૪૫ રાત્રે
૧૧/૦૮/૨૦૦૯
http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=56547950
http://worldofpoems.ning.com/

Comments
wow nice vichar che ...