નહિ વાગે

શબ્દોની ધાર બહુ ધારદાર હોયે છે.
ને એકલતા માર જોરદાર હોયે છે.

મુખથી જો એવુ કહેવાય કે જે દિલ પર અસર જોરદાર લગે તો ,
તેમને ફરિયાદ નહી તમને ફરી યાદ કરવાની તલપ જાગે છે.
જો માંગણી ને પણ તેમના સપના પરિવર્તીત કરી તો,
તેમને ધેલછા નહી આપણા સપના પુરા થશે નો આભાસ લાગે છે.
જીવવા માટે ધ્યેય માગશો તો હતાશા જ મડશે
જીવવા માટે ધ્યેય કેડવશો તો દુનિયા ના દરેક સુ:ખ, શાન્તી અને સમ્રુધી અહસાસ લાગે છે.

"રાજ" ને સાચી છે આ વાત
જીવન બદતર નહિ પ્રેમ લગાશે.

રાજ ની રચના

૦૧:૨૦ રાત્રે
૧૧/૦૮/૨૦૦૯

Comments

Anonymous said…
nice jordar positive thinking mate ne saras co-operation mate keep it
bus lakhta raho navi rachan am
gami
તેમને ધેલછા નહી આપણા સપના પુરા થશે નો આભાસ લાગે છે.
જીવવા માટે ધ્યેય માગશો તો હતાશા જ મડશે

shilpa
http://shil1410.blogspot.com/

વાગે છે.....
મારા શબ્દોની ધાર વાગે છે.
ને મારી જ એકલતા વાગે છે.

Popular posts from this blog

ઓ જીન્દગી.

તડપ અને તરસ

ફરિયાદ બનશે ફરી યાદ