પ્રેમની ભાષા
પ્રેમ એતો ભાવના ની ભાષા છે.
શરત હોય તો એ પ્રેમ ના હોય.
કોઇ ચાહે છે કોઈને એ વાત પ્રેરણાદાયક છે.
જો આમ જ બધા ચાહે બધા ની દુનિયા મા વેર ના હોયે
અને દોસ્તો દુનિયા મા સ્નેહના સામ્રાજય નો સુરજ સોદો ઝળહળ તો હોય.
દૂર ભલે હોયે આકાશ ને ધરા મિલન ભલે ન હોયે.
પણ વિચારો મિત્રો પૃથ્વી પર કુણુ કુણુ ઘાસ પથરાય છે ત્યારે જ જયારે આકાશ માથી સ્નેહ ને ધાર રુપે રીમઝીમ વરસાદ વરસે છે.
નથી કહીં ખાનગી આ વાત બધા તો જણે છે આ તો પ્રેમની ભાષા છે
બસ સમજે સહુ આ વાત ને આ કલયુગ મા ને વસે સ્નેહ નુ સામ્રાજય એવુ સપનુ "રાજ" નુ સપનુ છે
રાજ ની રચના
૪:૩૦ બપોરે ૨૧/૮/૨૦૦૯

Comments
NA NA
PREM E TO BE AATMA NI MANOSTHITI NI SMAJA CHE
CHHAE CHE SAU PUN CHAHAT NE SAMJI SHAKNARA KOI J HOY CHE
BAKI "PREM " ETLE "PREM" LAGE SAU NE VAHEM
BHASHA O MA MITHI BHASHA CHE EK PREMNI