આપ

આપ
જો દુનિયા સ્વર્ગ છે તો ધરતી પર પરી છો આપ,
જો દુનિયા મ સંગીત છે સાજ છો આપ,
નયન ના કામણ થકી દીલ ના તાર ઝણઝણાવો છો આપ,
લો આજ કહુ છુ મન ના મીત છો આપ,

સુર્ય પ્રથમ કિરણને શરમાવો છો આપ,
મારી દુનિયા નુ નવચૈતન્ય છો આપ,
પક્ષીઓના ટહુકો હોય કે ઝાઝંર નો રણકાર છો આપ,
લો આજ કહુ છુ દીલ માં ઉતરેલ તસ્વીર છો આપ

મારે મન સુંદરતાની કલ્પના છો આપ,
ખિલતા ગુલાબ ની કડી છો આપ,
વરસાદ ની ભીની ખુશ્બુ છો આપ,
લો આજ કહુ છુ સુદંરતા નુ પ્રતિક છો આપ


આથમતી સાંજ ના રંગો મા છો આપ,
કવિએ બનાવેલ કવિતા ની પ્રેરણા છો આપ,
ચાંદ ની ચાંદની છો આપ
લો આજ કહુ છુ મારી તો જિન્દગી છો આપ

ઇશ્વરનુ બહુમુલ્ય સર્જન છો આપ,
બાળકની નિદોર્ષતા નુ પ્રતિક છો આપ,
જલ ની બુજાવે પ્યાસ એવું જકાશ હાસ્ય છો આપ,
લો આજ કહુ છુ આ મોહક અદાઓથી દિલ મારુ ઘાયલ કરો છો ાઆપ


ચંદ્ર ને શિતળતા નુ પ્રતીક છો આપ,
મારા દીલ ના દરિયે વહેતુ સમુદ્ર નુ મોજુ છો આપ
મોજા ના અપાર પ્રેમની અનુભુતિ છો આપ ,
લો આજ કહુ છુ દીલ પર કરો છો "રાજ" આપ,

રાજ ની રચના
રાત્રે ૧:૦૦
૧૨/૦૯/૦૯

Comments

Anonymous said…
ચંદ્ર ને શિતળતા નુ પ્રતીક છો આપ,
મારા દીલ ના દરિયે વહેતુ સમુદ્ર નુ મોજુ છો આપ
મોજા ના અપાર પ્રેમની અનુભુતિ છો આપ ,
લો આજ કહુ છુ દીલ પર કરો છો "રાજ" આપ,
nice one ...keep it.......

Popular posts from this blog

ઓ જીન્દગી.

તડપ અને તરસ

ફરિયાદ બનશે ફરી યાદ