શબ્દની વાત
મિત્રો આ વાત છે આપણે આપણી જિન્દગી માં રોજ બોલતા શબ્દ ઉપર, જો શબ્દ ઉપર ધ્યાન અપાયું હોત તો મહભારત ની રચના ના થાત.
અમને ના સમજાયું તમે શુ બોલી ગયા.
શબ્દ ના ગુલામ કેમ થયા?
આ તો દિલાસા ની વાત છે નથી તમારો મન નો થાક ઉતર્યો નથી હળવાફુલ થયા.
નહિ મળે કશું શબ્દ ના ગુલામ થઈ ને
'રાજ' કહે છે.જીવન નુ ગુઢ રહ્સ્ય સમજો ને
બોલેલા શબ્દ કરતા ન બોલી ને શબ્દ નો મર્મ સમજાવો ને.
બનશે શબ્દ તમારા ગુલામ મન નો થાક પણ ઉતરશે, હળવાફુલ થશો, પછી દુનિયા કહશે તમે તો ગુલામ બનાવી ગયા.
ન બોલેલા શબ્દ નો મર્મ થી ભલે વહે આંખમાંથી અનમોલ રત્નો, પણ સર્જન થશેએક મોઘેરો સંબધ અને બધા કહશે
વાહ, તમે તો જીવન ને સ્વર્ગ બનાવી ગયા.
રાજ ની રચના
૧૮:૪૫ સાંજે ૧૫/૦૯/૨૦૦૯

Comments
na bolayela sabad na apne mailk hoie e che ne!!!!!
na bolayela sabad na apne mailk hoie e che ne!!!!!