મારી પેહચાન તમારી મુસ્કાન
ડુબતા ને હું તારું છું કિનારે કિનારે હું ચાલુ છું ,
શાંત નદીઓના જળ ને માણુ છું ઉછાંછળા ઝરણા ને હું શાંત પાડું છું.
સમય સાથે પલટાતા દોસ્તોને સમય ની સમજણ પર છોડું છું.
નથી કોઈ દુશ્મન આ દુનિયા માં પરંતુ લગભગ મિત્રો છે સ્વાર્થ ના તે સમજણ હું કેળવું છું.
કરવી છે દોસ્તી એવી કે, દોસ્ત હું મળું અને તારી નઝર માંથી સ્નેહ વરસે વર્ષો વર્ષ ,
આપુ હું શું તને , વચન તો વેહવાર છે નથી પડતું કયારે પણ આભ
નથી બતલાતા સંસ્કાર.
એ દોસ્ત વચન આપી ને નહિ વચન જીવી જવા માં મિત્રતા ની સાન છે.
મને ચોક્કસ ખાતરી છે મિત્ર તમે હમેશા મુશ્કુરાતા રેહશો. આ જ તો રાજ ની મિત્રતા ની પેહચાન છે.
રાજ ની રચના
૨૦:30
૧/૧૧/09

Comments
આપુ હું શું તને , વચન તો વેહવાર છે નથી પડતું કયારે પણ આભ
નથી બતલાતા સંસ્કાર.
a line gami mast che

its realy nice