દર્દ નો અહેસાસ
દરેક ની અંદર જીવતો હોય છે પોતાના દર્દ નો અહેસાસ
પરન્તુ વ્યસ્ત જીન્દગી માં નથી પોતાના નું દર્દ જોવાનો અહેસાસ
એક વાર કરી જુવો પોતાના ના દર્દ નો અહેસાસ
ઉર માં રેહશે ઉમન્ગ મન રેહ્શે પ્રસન્ન નહી થાય દુર હડસેલાયા અહેસાસ
રાજ કહે છે સહુ ને અન્તર થી એક વાત સુખ આપશો તો મળશે અનેક ગણુ સુખ જરુર થાશે હમેશા મીઠો અહેસાસ
રાજ ની રચના
૧૮:૧૫ સાંજે ૨૧/૧૨/૦૯

Comments
wow
what a ahasaas!!!
really vicharva jevu che
bahu saras
bahu saras
shabdo pan ocha pade che tarif karva ma tamari