તડપ અને તરસ

મિત્રો,  જીવન નાં થોડા પેહલું રજુ કરવાનો એક પ્રયાસ  કર્યો છે.
પ્રથમ ભવિષ્ય તરફ ગતિ કરતી નઝર, ભૂતકાળ માં  ડોકિયું  કરવાની ટેવ  અને અંત માં વર્તમાન ની વાત જેમાં નીરસતા ની સાથ ભવિષ્ય ના તરફ ગતિ ના પણ સંકેત આપે છે.

Our network કવિતા ની દુનિયા - એક લાઈવ ગુજરાતી નેટવર્ક
Our Orkut Community :-કવિતા ની દુનિયા


બસ,  તરસ  પ્રેમ  ના એક  બુંદ છે.
બુંદ બુંદ કરી સાગર  છલકાય    છે.
પણ અમારી તરસ હજુ  કયા  છીપાઈ    છે.
તડપ ની આગ માં પણ પ્રેમ ના વરસાદ ની રાહ જોવાઈ   છે

બસ   તરસ  પ્રેમ  ના એક  બુંદ ની હતી
ભર્યો  હતો  સાગર  આખો પણ અમારે જરૂર એક બુંદ ની હતી.
તરસ ક્યારે તડપ બની ગઈ તેને અમને ખબર ના હતી.
તડપ તો હવે અમારી  ઝીંદગી ની દાસ્તાં  બની  ગઈ  હતી.

હવે રહી નથી તડપ માં સૂર્ય ના  પ્રકાશ જેવી  ગરમી   નથી રહી ચંદ્ર જેવી શીતળતા.
બસ રહી ગયી તડપ અને  તરસ  અધૂરી એની   છે દિલ માં  એક વિહવળતા.
 કાવ્ય ના શબ્દો માં રસ  ની છે  નીરસતા  અને  નિશા માં લાગે છે  ભીતર  ની  ભેકારતા
છતા રાજ ની રચના રચાઈ  છે, થશે  શબ્દો ની  અસર કદી દિલ માં એમ વિચારી   દિલ ની વાત કેહવાઈ  છે  અમસ્તા.

રાજ ની રચના

રાત્રે ૨:00
૧૩/૦૧/૨૦૧0

Comments

Unknown said…
saras Mr. Raj
bau saras rachna karel che tame.
jarur jarur thase shabdo ni asar kayi nayi Ghana dilo ma
wooooow
amaging bauj saras rachna karo cho tame
rupen007 said…
વાંચે ગુજરાત
‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
આપ સૌ પણ આ અભિયાન માં આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી. આપ પણ આ સંકલ્પમાં, અભિયાન માં જોડવો..આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http://rupen007.wordpress.com/
http://rupen007.blogspot.com/
http://twitter.com/rppatel1in
http://www.facebook.com/rupen007?ref=name
Unknown said…
છતા રાજ ની રચના રચાઈ છે, થશે શબ્દો ની અસર કદી દિલ માં એમ વિચારી દિલ ની વાત કેહવાઈ છે અમસ્તા.....
wah....wah....amasta pan ketli sundar rite TADAP ane TARAS ni vaat kahi didhi....janaab..........
subhan-allah
Unknown said…
EK BUND NI KIMAT DARIYA MA KHABAR NA PADE PAN EEJ BUND JYARE GULAB PAR PADE TO GULAB NI SHOBHA VADHARI JAY
U WRITE REALLY TOUCHY POEMS AND BLOGS
THANKS
Unknown said…
nice one.
pan vakya rachana jem tem lakhi do cho ap .sabdo ne thim saras hoi che
vakya rachana par thodu dayan apo to jordar lagse....
any way keep it...
shilpa
................................
http://zankar09.wordpress.com/
http://shil1410.blogspot.com/
.................................
Unknown said…
nice one.
pan vakya rachana jem tem lakhi do cho ap .sabdo ne thim saras hoi che
vakya rachana par thodu dayan apo to jordar lagse....
any way keep it...
shilpa
................................
http://zankar09.wordpress.com/
http://shil1410.blogspot.com/
.................................

Popular posts from this blog

ઓ જીન્દગી.

તારા સપના મારી યાદ

શબ્દ