Posts

Showing posts from March, 2009

પ્રેમ

પ્રેમ તો છે અનુભુતી ની ચીઝ આખોં મ દર્સન થાય એવી છે ચીઝ પ્રેમ તો છે અમાપ પ્રેમ ના વજન ના ન હોય કોઇ માપ. ફરી ઝરુર મળીશું તમને જ મળીશું અચાનક જ મળીશું આમ પણ ધારી ત્યારે ક્યા મળાય છે ઉતાવડ ન કર મળ્યાં જ છીએ તો પેહલા જણી લઈયે, આજે નહી તો કાલે મળીશું જો દીલ મડીયા હશે તો છુટ્ટા નહિ જ પડીએ કા તો એક બિજા મા ખોવાઈ જાશુ નહી તો એક બિજા ની યાદ મા ખોવાઈ જાશુ. "રાજ" ની રચના ૧૮:૧૫ ૨૭/૩/૨૦૦૯

અજનબી

દીવસે નરી આંખે અમે આભમાં તારા ગણીયે છીએ, કારણ કે સપના જોઈ પણ અમે ખુશ તો છીએ, સુરજ નો તાપ તો હવે દઝાડે છે. બાકી આજે પણ નીશામાં પરકાશ્ના દર્શન થાય છે કાવ્ય ને ગણ્ગણ્વુ મને ગમે છે. કારણ કે સપના પણ કયારેક સાચા પડી શકે છે. "રાજ" ને ખુદ નો પરીચય તો છે પણ દુનીયા થી અમે અજનબી બની ગયા છેં. રાજ ની રચના ૧૯:૩૫ ૧૮/૩/૨૦૦૯

વહેમ ન કરો પ્રેમ પર વીશ્વાસ રાખો

તમે અમને જીવન તો ગણી જોવો ભાર નહી લાગે. તમારો થાક તો જરા વેહ્ચી જોવો જીવન થાક નહી લાગે. ક્ષણો યાદો ને સપના માં તો સજાવી જોવો ક્ષણો મ્રુત્પાયી નહી લાગે. ેકસોટી પાર ઉતરાવો સમ્બન્ધોને કોઇ સફાઇ નહી માગે. શ્્વાસ મા વીશ્વાસ ભેળવી જોવો ભાર નહી લાગે. વીચારો નથી બોદલા સમય જવા દો કુદરત ની ઠપાટ નહી લાગે. ુ"રાજ" કહે આ વાત પ્રેમ પર ન રાખો વહેમ કુદરત વહેમ નહી લાગે. "રાજ" ની રચના ૨૦:૦૫ ૧૮/૩/૦૯

ઋતુ ની વાત

ચોમાસના વાદળ તો વરસી ને અટકી જાય છે, આંખને તો વાદળ તો અટકતા જ નથી. ઉનાળાના તાપ સેહ્વાઈ જાય છે, પણ દીલ નો ઉકડાટ સેહવાતો જ નથી શીયાળાની ઠંડી તો સહન થાય છે , પણ જીવન બરફ જેવુ છે, તો પણ દીલ ને ઠંડક પોહચતી જ નથી. "રાજ" ને રચના ૨૦:૫૦ ૧૮/૩/૦૯

ઓળખ

ખજાનો તો કોઇ વીસાત નથી તમારી ચાહના કોઈ માત નથી, સુષિટી મા તમારા થી કોઇ સુંદર નથી એક બ ે જીન્દ્ગી ની આ વાત નથી અધીકાર ની આ વાત નથી તમારા થકી અમારી ઓળખ છે "રાજ" ની ના સમજાય એવી આ વાત નથી. રાજ ની રચના ૧૫/૦૩/૨૦૦૯ ૨૧:૦૭ રત્રે

તને નહી સમજાય આ સંબંધ

સંબંધ મારે નીભાવવો છે તારો તે નથી જીવન ની જરુરીયાત કેે નથી લાચારી. તને નહી સમજાય આ તો છે દીલ ની વાત સંબંધ મારે નીભાવવો છે તારો તે નથી જીવન ની રસમ કે પછી નથી ટેવ તને નહી સમજાય આ તો છે મોહ ની વાત સંબંધ બાંધીને સંબંધ બગાડે છે બધા, ચાહવાનો દુનીયાસામે દેખાડો કરે છે બધા, અમે કયાં બધા મા આવી છી. સમજ હવે તો સમજ આ તો છે પ્રેમ ની છે વાત મોતી પામી ને પણ ઓળખતા ના આવડે તો કેવો સમ્બન્ધ કેવી વાત પણ ાઅમે તો ઝવેરી છી અમારી ના કર વાત છીછરા પાણી ન કર વાત., સંબંધના ઊંડાણનાં તો હોય છે અમાપ આ છે "રાજ" ના દીલ ની વાત. "રાજ ની રચના" ૮:૨૨ મીનીટ ૧૩/૦૩/૨૦૦૯

સમ્બન્ધો

સવાર્થ માટે સહુ સગા થાય છે. સમ્બન્ધો ના નામે દગા થાય છે. કયાં નીભાવે છે આજે દોસ્તી કોઇ. દોસ્તો પણ સાવ બેવફા થાયે છે. કરે જે સકલ્પ સાથે રેહવાનો. એજ જલદી જુદા થાય છે. બની ન આવે છ ેઇન્સાન ખુદા. ેઅહીં આવીને કયાં કોઇ ખુદા થાય છે. ઘણા યુગો થી રામ ગયા ને. રામ ના નામે જ રાવણ બધા થાય છે. કરી નથી વફા દોસ્તો એ કદી વર્સો થી. ને કહે છે આજ તો વફા છે. આ જ ઇન્સાફ છે પ્ભુ તારો. કે અહીં ગુનેગારો ને નહી. 'નીર્દોશ' ને સજા થયે છે. લ્યો અમારા પ્રેમ

સંબંધ ની વાત

ફુલ કેરા સ્પર્શથી પણ દીલ હવે ગભરાય છે, એના રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે, કેટલો નજીક હતો આ દુરનો સંબંધ પણ, હું રડું છું એકલો એ ત્યારે એ સમ્જાય છે. કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો, એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નીભાવી જાય છે. આ વિરહની રાત છેતારીખનું પાનું નથી, કોઇ તો સમજાવે એને દીલ ના સમ્બન્ધો ના પણ નામ બદલાય છે. સમ્બન્ધો કોઇ કોમ્પુટ્રની મેમરી નથી કે જીવનમાં સમ્બન્ધો ડીલીટ થાય એક સમ્બન્ધ નો અંત "રાજ" ને જીવતા મરણ તરફ લઈ જાય છે. જીવન તો ચાલે છે પણ લાશ જેવુ જીવન જીવાય છે. અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે. એક પ્રણાલીકા નીભાવું છું, લખું છું હું ગઝલો કારણ કે કાનમાં કાવ્ય નુ ગુન્જન થાય છે. બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે. "રાજ" ને એકલા રહેવાની આદત થઈ ગઈ.... "રાજ " ની રચના ૧૧:૪૫ રાત્રે

પ્રેમ એટલે શું?

પ્રેમ એટલે શું? આંખ થી આંખ કહે વાત અને સમજી જાય આંખ એ પ્રેમ બીજુ શું? દીલ ની અનકહી વાત સમજી જાય દીલ એ પ્રેમ બીજુ શું? સવાસ થી પણ વધારે મુકે વીસ્વાસ એ પ્રેમ બીજુ શું? લાગણી ભરીયો સાથ જીવનભર હાથો માં હાથ એ પ્રેમ બીજુ શું? જીવનભર નીભાવે સાથ એ પ્રેમ બીજુ શું? સ્નેહ નો પરીયાય એ પ્રેમ બીજુ શું? પ્રેમ એટલે પ્રીતી બીજુ શું? પ્રીતી એટલે પ્રીત બીજુ શું? "રાજ" ની બહુ જ સાદી છે આ વાત. બીજુ શું? રાજ ની રચના ૧૦:૨૦ રાતરે ૦૯/૦૩/૨૦૦૯

ઝીદગી નું સત્ય

સત્ય એક કલ્પના છે, અસત્ય ની આ દુનીયા છે. ખુદા એક શબ્દ છે .ખુદા મા કયાં કોઇ સમજે છે. નરક-સ્વર્ગ અહીં જ છે. ઝીદગી એક સજા પણ છે અને મજા પણ છે. મોક્ષ તો એક ઈછા છે.અપ્સરા એક પરીકથા છે. સુરમાં દર્દ છેે, વીસ્વાસ માં પણ ઘાત છે. કયામતમાં કર્મ ને આધીન ઈન્સાફ છે. એમા દયા પણ છે ્ ક્રૂરતા પણ છે. રોગ તો બધા મટે છે. પીડાવું એ તો પાપ ની સઝા છે. "રાજ" કહે કેવી કયામત ને કેવી વાત કર્મ કર જો,તારી સાથે મા-બાપ ના આસીરવાદ પણ છે. રાજ ની રચના ૬/૦૩/૨૦૦૮ ૧૧:૫૫ રાત્રે