તારા સપના મારી યાદ

મારો બ્લોગ
http://raj0702.blogspot.com/
અને મારી કોમ્યુનીટી
http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=56547950
બેઠા બેઠા વીચારમા પડ્યો
વીચાર મારો ખોટો પડ્યો
ઝુરતો રહીયો તારા પ્રેમ મા
પ્રેમ કદાચ મારો ઓછો પડ્યો
સપના સજાવીયા હતા તરે સંગ જીવવાના
સપના મા પણ હુ ખોટો પડ્યો
દરેક ખુશી ના રંગ ભરવા હતા તારી જીદંગી મા
પણ કદાચ રંગ ઓછો પડ્યો
સબ્દો ને કાવ્ય બનાવ્યા તુજ કાજે
પણ કાવ્યા ને કદાચ ભાવ ઓછો પડ્યો
નિશા ના અંધકાર પછી પ્રકાશ હોય છે
પણ હુ તો એ નિશા ની યાદ મા રડી પડ્યો
રાજ - તમારો મિત્ર
રાજ ની રચના
૧૧:૫૫ રાત્રે
૨૫/૦૫/૦૯

Comments

Anonymous said…
પણ કાવ્યા ને કદાચ ભાવ ઓછો પડ્યો
નિશા ના અંધકાર પછી પ્રકાશ હોય છે
nice one...
keep it
Anonymous said…
પણ કાવ્યા ને કદાચ ભાવ ઓછો પડ્યો
નિશા ના અંધકાર પછી પ્રકાશ હોય છે
nice one

keep it...

Popular posts from this blog

ઓ જીન્દગી.

તડપ અને તરસ

ફરિયાદ બનશે ફરી યાદ